For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

China: ઉગ્ર પ્રદર્શન બાદ લોકડાઉનમાં થોડી રાહત, જિંનપિગ જૂક્યા કે વધારે ખતનાક બની રહ્યા છે

ચીનમાં કોરોના વાઇરસે ફરી મોથુ ઉચકતા ચીનના ઘણા પ્રાંતોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. જેને લઇને ચીની સરકારને જનતાનો ગુસ્સાનો સામોન કરવો પડ્યો હતો અત્યાર સુધી ચૂનમાં જનતાની માગોનું કોઇ મહત્વ નહોતુ. અને પ્રદર્શન કરનાર

|
Google Oneindia Gujarati News

ચીનમાં કોરોના વાઇરસે ફરી મોથુ ઉચકતા ચીનના ઘણા પ્રાંતોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. જેને લઇને ચીની સરકારને જનતાનો ગુસ્સાનો સામોન કરવો પડ્યો હતો અત્યાર સુધી ચૂનમાં જનતાની માગોનું કોઇ મહત્વ નહોતુ. અને પ્રદર્શન કરનારને જેલમાં ફેકી દેવામાં આવતા હતા. અને ત્યાર બાદ મારી નાખવામાં આવ્તા હતા., પરંતુ પહેલી વાર ચીનમાં ભારે પ્રદર્શન બાદ ચીની અધિકારીઓએ એન્ટી વાયરલ નીયમમો ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. જો કે, અત્યાર સુધી પુરી રણનીતિનો ખુલાસો નથી કરવામાં આવ્યો.

COVID

ચીનની સરકાર તરફથી હજી સુધી રાષ્ટ્રપતિ શીં જિનપિંગ સાથે થઇ રહેલા પ્રદર્શનને લઇને કઇ નિવેદન આપવામમાં આવ્યુ નથી. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે, લોકોના ગુસ્સાને ઓછો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્ય છે. જો કે, વિશ્લેષકોને આના આશા નથી કે, કમ્યુનિસ્ટ પાર્ટી પોતાના કોવિડ રણનીતિથી પીછે ગઠ કરશે. કમ્યુનિસ્ટ પાર્ટી કોઇ પણ રણનીતિને દબાવી દેવામાં માહિર છે. પછી ભલે તેના માટે તેને હજાર બે હજાર લોકોને મારી નાખવા કેમ ના પડે. અત્યાર સુધી તે સ્પષ્ટ નથી કરવામા આવ્યુ કે, શુ્ક્રવારથી થઇ રહેલા ઉગ્ર આંદોલનકારીઓમાથી કેટલા લોકોને પકડવામાં આવ્યા છે. ચીનની રાજધાની બીજિંગ સહિતના અનેક શહેરોમાં પ્રદર્શન થઇ રહ્યા છે ચીનમાં આ પ્રકારના પ્રદર્શન ભાગ્યેજ જોવા મળે છે.

બીંજિંગની સ્થાનિય શહેર વહિવટી તત્ર દ્વારા સોમવારે જાહેરાત કરી હતી કે, હવે અપાર્ટમેન્ટ પરિસર સુધી જનાર રસ્તાને બ્લોક નહી કરવામાં આવે જ્યાં સંક્રમિત દર્દી મળી આવશે. બીજિગ તંત્રએ ગયા અઠવાડીયે શિનજિયાંગ અપાર્ટમેન્ટમાં લાગેલી બીષણ આગનો ઉલ્લેખ નથી કર્યો જેમા અંદાજે 10 લોકોના મોત થયા હતા. શિનજિયાંગ અપાર્ટમેન્ટમાં આગ લાગતા અધિકારીઓએ અપાર્ટમેન્ટમાથી બહાર ના આવા દેતાા લોકોના મોત થયા હતા. કેમ કે તે કોવિંડ પ્રતિંબંધનુ ઉલ્લંઘન થાય તેમ હતુ. અધિકારીઓએ ભાગવાની પ્રયાસ કરી રહેલા લોકોને રોકીને દરવાજો બંધી કરી દિધો હતો. ત્યાર ધી લોકો ગુસ્સો કરી રહ્યા છે.

English summary
Lockdown relief after violent protests in China
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X