લંડન ઑલિમ્પિક પાર્ક જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો

આ પાર્કની મુલાકાત લેવા માટે હજારોની સંખ્યામાં ટિકિટો એડવાન્સમાં વેચાઈ ગઈ છે. ટૂર-ટ્રાવેલ્સવાળાઓ આ પાર્ક માટે લગભગ એક કલાક જેટલા સમયની ટૂરનું આયોજન કરે છે.
વીકેન્ડ્સ અને સ્કૂલ હોલીડેના દિવસોમાં યોજાતી ‘પાર્ક ઈન પ્રોગ્રેસ' બસ ટ્રિપમાં આર્સેલરમિત્તલ ઓર્બિટ ટાવરની વિઝિટનો સમાવેશ કરાયો છે જેની ડિઝાઈન અનિશ કપૂરે તૈયાર કરી છે.
સમગ્ર પાર્કમાં નવેસરથી કેફે, કમ્યુનિટી સેન્ટરો, ગાર્ડન્સ બનાવવામાં આવી રહ્યા છે. ક્વીન એલિઝાબેથ ઓલિમ્પિક પાર્કને અડધો આવતા જુલાઈમાં ખુલ્લો મૂકવામાં આવશે અને આવતા વર્ષથી તેને આખો જ ખુલ્લો મૂકાશે. પ્લાનર્સને આશા છે કે આ નવા ડિસ્ટ્રીક્ટમાં આગામી 20 વર્ષમાં 8000 લોકો રહેતા થઈ જશે.

લંડન ઑલિમ્પિક પાર્ક જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો
લંડન ઑલિમ્પિક પાર્ક ગેટ

લંડન ઑલિમ્પિક પાર્ક પરિસર
લંડન ઑલિમ્પિક પાર્ક પરિસર

લંડન ઑલિમ્પિક પાર્કનો પ્રખ્યાત આર્સેલર મિત્તલ ઓર્બિટ ટાવર
લંડન ઑલિમ્પિક પાર્કનો પ્રખ્યાત આર્સેલર મિત્તલ ઓર્બિટ ટાવર

લંડન ઑલિમ્પિક પાર્કનો એરિયલ વ્યૂ
લંડન ઑલિમ્પિક પાર્કનો એરિયલ વ્યૂ

લંડન ઑલિમ્પિક પાર્કનું સ્ટેડિયમ
લંડન ઑલિમ્પિક પાર્કનું સ્ટેડિયમ












Click it and Unblock the Notifications
