For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલાલાએ લંડનની શાળામાં જવાનું શરૂ કર્યું

|
Google Oneindia Gujarati News

malala-at-barmingham-school
લંડન, 20 માર્ચ : પાકિસ્તાનની બહુચર્ચિત કિશોરી મલાલા યુસુફજઇ હવે ફરીથી સ્કૂલે જવા લાગી છે. પાકિસ્તાનમાં છોકરીઓને શિક્ષણનો હક અપાવવા માટે લડત ચલાવી રહેલી મલાલાને તાલિબાનીઓ દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. વૈશ્વિક માનવ અધિકાર સંગઠનોએ મલાલાને ભરપૂર સમર્થન આપ્યું અને બ્રિટનમાં તેને સાજી કરવા માટે અનેક ઓપરેશન કરાવવામાં આવ્યા. હવે તે ફરી શાળાએ જઇ શકવા માટે સક્ષમ બની છે.

વર્તમાનમાં તેણે બર્મિંગહામમાં આવેલી છોકરીઓ માટેની સ્કૂલ એજબજસ્ટિન હાઇસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. અહીંની શાળામાં પહેલો દિવસ પસાર કર્યા બાદ તેણે જણાવ્યું કે હું ઘણી ઉત્સાહિત છું. સ્કૂલમાં પાછા જવાનું મારું સપનું આજે પૂરું થયું છે. હું ઇચ્છું છું કે દુનિયાની બધી જ છોકરીઓને આ મહત્વની તક મળવી જ જોઇએ. શિક્ષણ પ્રાપ્ત કરવું એ તેમનો અધિકાર છે. મને અહીં મારી પાકિસ્તાનની બહેનપણીઓની ખોટ સાલી રહી છે. હવે હું અહીં નવી બહેનપણીઓ બનાવીશ.

મલાલા પ્રથમ દિવસે સ્કૂલ યુનિફોર્મમાં ગુલાબી રંગની સ્કૂલ બેગ લઇને ગઇ હતી.

મલાલાએ લંડનની શાળામાં જવાનું શરૂ કર્યું

મલાલાએ લંડનની શાળામાં જવાનું શરૂ કર્યું

પાકિસ્તાનની બહુચર્ચિત કિશોરી મલાલા યુસુફજઇ હવે ફરીથી સ્કૂલે જવા લાગી છે. પાકિસ્તાનમાં છોકરીઓને શિક્ષણનો હક અપાવવા માટે લડત ચલાવી રહેલી મલાલાને તાલિબાનીઓ દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. વૈશ્વિક માનવ અધિકાર સંગઠનોએ મલાલાને ભરપૂર સમર્થન આપ્યું અને બ્રિટનમાં તેને સાજી કરવા માટે અનેક ઓપરેશન કરાવવામાં આવ્યા. હવે તે ફરી શાળાએ જઇ શકવા માટે સક્ષમ બની છે.

English summary
Malala started going to school in London.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X