For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાની હત્યાનો કારસો રચનારને સજા એ મોત

|
Google Oneindia Gujarati News

સિયુક ફોલ્સ, 14 મે : અમેરિકાની એક જ્યુરીએ એક મહિલાની હત્યામાં દોષિત ઠરેલા એક વ્યક્તિને મોતની સજા સંભળાવવામાં આવી છે. આ વ્યક્તિનું નામ જેમ્સ મેકવે છે. તેણે રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મારવા અંતર્ગત મહિલાની હત્યા કરવી હતી.

સુનવણી દરમિયાન મંગળવારે એક જ્યુરીએ સર્વસંમતિથી 44 વર્ષના જેમ્સ મેકવેને મોતની સજા સંભળાવી છે. જો જ્યુરીનો નિર્ણય સર્વસંમતિથી નથી થતો તો મેકવેને પેરોલ વિના જ આજીવન કારવાસની સજા સંભળાવવામાં આવી શકે છે.

james-mcvay

મેકવેલે વર્ષ 2011માં 75 વર્ષીય મેબેલ શીનની ચપ્પુ મારીને હત્યા કરવાના અપરાધને સ્વીકાર કર્યો છે. જો કે તે માનસિક રીતે બિમાર છે.

મેકવેએ જણાવ્યું છે કે તેણે શીનની હત્યા કર્યા બાદ તેની કાર ચોરી હતી. કારણ કે તે વોશિંગ્ટન જઇને રાષ્ટ્રપતિની હત્યા કરવા ચાહતો હતો. તેને વિસ્કાંસિનના મેડિસનમાં ધરપકડ કરવામાં આવ્યો હતો. સુનવણી દરમિયાન શીનના પરિવારજનોએ કંઇ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો.

English summary
A judge has formally sentenced a man to death for killing a woman as part of what he said was a plot to assassinate President Barack Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X