For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂસમાં એલિયન્સને મળવા માંગે છે લોકો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

aliens
મોસ્કો, 15 એપ્રિલ: રૂસમાં લગભગ 23 ટકા લોકો આગામી 50 વર્ષોમાં એલિયન સમાજના પ્રતિનિધીઓને મળવા માંગે છે, જ્યારે 53 ટકા લોકોનું કહેવું છે કે તે એલિયનમાં વિશ્વાસ રાખતા નથી. એક સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે. સમાચાર એજન્સી આરઆઇએ નોવોસ્તીના અનુસાર આ સર્વેક્ષણમાં લગભગ 1500 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પબ્લિક ઓપિનિયન ફાઉન્ડેશનના સર્વેક્ષકે એક નિવેદનમાં કહ્યું હતું કે એલિયનો પર વિશ્વાસ કરનારાઓની સંખ્યા આમાં વિશ્વાસ ન રાખનાર લોકોની સંખ્યા કરતાં બેગણી છે.

રૂસમાં આ મત સર્વેક્ષણ કોસ્મોનોટ ડેના ચિહ્નિત કરવા માટે કરવામાં આવ્યો હતો. કોસ્મોનોટ ડે પર રૂસમાં પ્રતિવર્ષ 1961માં અંતરિક્ષની યાત્રા કરનારાઓની યૂરી ગૈગરિનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

English summary
Almost one in four Russians (23 percent) expect the human race to be contacted by representatives of an alien civilization in the next 50 years, says an opinion poll.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X