કેનેડામાં ભૂકંપના આંચકા બાદ સૂનામીની ચેતાવણી

અમેર્રિકન ભૂર્ગભ સર્વેક્ષણે કહ્યું છે કે ક્વીન શારલૈટે દ્રીપસમૂહમાં સ્થાનિક સમયનુસાર રાત્રે આઠ વાગ્યા પછી આવેલા ભૂકંપનું કેન્દ્ર માસેટ શહેરના દક્ષિણમાં 155 કિલોમીટરના અંતરે હતું.
રાષ્ટ્રીય મૌસમ સેવા કેન્દ્રએ બ્રિટિશ કોલંબિયા અને દક્ષિણ અલાસ્કાના તટીય વિસ્તારો માટે સુનામીની ચેતાવણી આપી છે. લગભગ ચાર ઇંચની સુનામી સુનામી લહેર ક્રેગના દક્ષિણ પૂર્વ અલાસ્કા તટીય વિસ્તારમાં જોવા મળી હતી. બ્રિટીશ કોલંબિયાની આપાતકાલિન સેવાના જણાવ્યા અનુસાર શારલૌટેના ઉત્તરી મુહાને પર લગંરા દ્રીપથી દોઢ ઉંચી લહેરોના સમાચાર મળ્યાં છે.
યૂએસજીએસના જણાવ્યા મુજબ 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તેની થોડી મિનિટૉ બાદ 5.8 ની તીવ્રતાનો વધુ એક ઝટકો અનુભવાયો હતો. અલાસ્કાના અમેરિકી તટરક્ષકે કહ્યું હતું કે સુનામીના ખતરાનો સામનો કરવા માટે ચેતાવણી આપી છે.












Click it and Unblock the Notifications
