For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી અને અંગ્રેજીએ અમેરિકામાં રાજનાથને કર્યા પરેશાન!

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 25 જુલાઇ : પોતાની સાધારણ છબીથી અમેરિકન અને ભારતીય અમેરિકન લોકોને પ્રભાવિત કરવા માટે અમેરિકાની યાત્રા પર પહોંચેલા ભારતીય જનતા
મીડિયામાં પોતાની અમેરિકન યાત્રાના ઉદ્દેશ્યને જણાવ્યું કે વોશિંગ્ટનના રાષ્ટ્રી પ્રેસ ક્લબમાં રાજનાથ સિંહ પોતાની પરંપરાગત પોશાક સફેદ ધોતી અને કુર્તો તેમજ કોટી પહેરીને અત્રે આવી પહોંચ્યા.

ભારતીય અને અમેરિકન બંને સ્થળોના પ્રકાશનો માટે લખનારા પત્રકારોએ તેમણે હિન્દી અથવા અંગ્રેજી કોઇપણ સહજ ભાષામાં તેમને બોલવા જણાવ્યું. શરૂઆતી સવાલ બાદ આ સવાલોનો દૌર મોદી તરફ વળી ગયો.

rajnath singh
રાજનાથ સિંહે હિન્દીમાં બોલવાનું શરૂ કર્યું અને બિહારથી લઇને કેરળ સુધીના પત્રકારોએ હિન્દીમાં સવાલ શરૂ કર્યા. તેમણે આ ધારણાનું ખંડન કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ મોદીના પીએમ પદના ઉમેદવારની જાહેરાત માટે કે મોદીના અમેરિકાના વિઝા માટે અપિલ કરવા માટે અમેરિકા આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ મીડિયામાં અફવા છે અને મોદીને વિઝા આપવા કે નહીં એ એક પ્રશાસનિક મુદ્દો છે.

ત્યારબાદ તેમણે આર્થિક સુધારોને ભાજપાના સમર્થન અને ભાજપાની વિદેશ નીતિ કોંગ્રેસથી કેવી રીતે જુદી છે, જેવા વિષયો પર પોતાના વિચાર મુકે અને ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીને તેનું પાલન કરવા જણાવ્યું. રાજનાથ સિંહનું કહેવું હતું કે તેમના પ્રવાસનો ઉદ્દેશ ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત બનાવવા અને પ્રવાસી ભારતીય સમુદાયની સાથે સંબંધોને વધું પ્રગાઢ બનાવવાનો છે.

English summary
He came hoping to win over America and Indian Americans with his simple ways, but the Bharatiya Janata Party president Rajnath Singh found himself dogged by controversy ever since his arrival - over Gujarat strongman Narendra Modi and translation problems.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X