Photo : CEOsને મળવાથી લઇને બરાક ઓબામા સાથેના ડિનરમાં વ્યસ્ત PM નરેન્દ્ર મોદી
ન્યુ યોર્ક/વૉશિંગ્ટન, 29 સપ્ટેમ્બર : આજે ભારતના વડાપ્રધાન માટે અમેરિકા યાત્રાનો ચોથો દિવસ અત્યંત વ્યસ્ત રહ્યો છે. આજના દિવસે સવારથી જ તેમનું શિડ્યુલ ખુબ તંગ રહ્યું છે.
સવારમાં વિશ્વના ટોચના CEOs સાથે બ્રેકફાસ્ટ મીટિંગ બાદ તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને અમેરિકાના પૂર્વ રાજ્ય સચિવ હિલેરી ક્લિન્ટનને મળ્યા હતા. ત્યાર બાદ તેઓ Council on Foreign Relations (CFR - કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ)માં સંબોધન કરીને વૉશિંગ્ટન જવા રવાના થવાના હતા.
વૉશિંગ્ટનમાં તેઓ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાની સાથે બેઠક અને ત્યાર બાદ ડિનરમાં ભાગ લેવાના હતા. આ સમગ્ર કાર્યક્રમ તસવીરોમાં જોવા આગળ ક્લિક કરો...

1
અમેરિકાની ટોચની 11 કંપનીઓના CEOs સાથે નરેન્દ્ર મોદીની બ્રેકફાસ્ટ મીટિંગ
|
2
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને અમેરિકાના પૂર્વ રાજ્ય સચિવ હિલેરી ક્લિન્ટનને મળતા નરેન્દ્ર મોદી
|
2
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને અમેરિકાના પૂર્વ રાજ્ય સચિવ હિલેરી ક્લિન્ટનને મળતા નરેન્દ્ર મોદી

4
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને અમેરિકાના પૂર્વ રાજ્ય સચિવ હિલેરી ક્લિન્ટનને મળતા નરેન્દ્ર મોદી

5
કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં નરેન્દ્ર મોદીએ આપ્યું ભાષણ.કહ્યું 'ટુરિઝમ યુનાઇટ, ટેરરિઝમ ડિવાઇડ'

6
CFRમાં ભાષણ બાદ નરેન્દ્ર મોદી CFRના પ્રેસિડેન્ટ રિચાર્ડ એન. હાસને મળ્યા
|
7
CFR ખાતે ખાતે મીડિયા અને CFR સભ્યો સાથે નરેન્દ્ર મોદીનું ઇન્ટરેક્શન

Click it and Unblock the Notifications