પાકિસ્તાનમાં ચમત્કારીક ચૂંટણી, વોટરો કરતા વધારે થયું વોટિંગ!

ઇસ્લામાબાદ, 14 મે : પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન એક ચમત્કાર સામે આવ્યો છે. ચમચ્કાક પણ એવો કે તેને સાંભળીને હાસ્ય આવી જાય. કેટલાંક મતદાન કેન્દ્રો પર સો ટકાથી પણ મતદાન થયું છે. સીધા શબ્દોમાં કહીએ તો જેટલા વોટર છે તેમના કરતા વધારે વોટિંગ થયું છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની ચૂંટણી દરમિયાન 49 મતદાન કેન્દ્રો પર સો ટકાથી પણ વધારે મતદાન થયું છે.

ન્યૂઝ ઇન્ટરનેશનલ અનુસાર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન નેટવર્કના નિરિક્ષકો દ્વારા મતદાન કેન્દ્રોથી એકત્રીત કરેલાં આંકડાઓથી માલૂમ પડે છે કે અત્રે 100 ટકા મતદાતાઓ કરતા પણ વધારે ભીડ હતી. પાકિસ્તાનમાં શનિવારે મતદાન થયું હતું તથા અનૌપચારિક પરિણામમાં પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝ પોતાના વિરોધીઓથી આગળ નીકળવામાં સફળ રહ્યા, જ્યારે પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ પાર્ટી બીજા તથા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ત્રીજા સ્થાન પર રહી છે.

pakistan
એફએએફઇએને પાકિસ્તાન ચૂંટણી પંચને કોઇપણ ચૂંટણી વિસ્તારમાંથી અંતિમ પરિણામ જાહેર કરતા પહેલા પૂર્વ મતદાન કેન્દ્રોના આંકડા પોતાની વેબસાઇટ પર જાહેર કરવાની માંગ કરી છે.

એફએએફઇએન દ્વારા જારી કરવામાં આવેલ આંકડા અનુસાર આખા પાકિસ્તાનમાં નમૂના તરીકે લેવામાં આવેલ 8,119 મતદાન કેન્દ્રોમાંથી ઓછામાં ઓછા 49 કેન્દ્રો પર 100 ટકાથી વધારે મતદાતાઓએ મતદાન કર્યું. પંજાબના 32, સિંધના 10, ખૈબર પખ્તૂનખ્વાના છહ અને બલૂચિસ્તાન પ્રાંતના એક મતદાન કેન્દ્ર પર સૌ ટકાથી વદારે મતદાન થયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X