દારફુરમાં સોનાની ખાણ ઢળી પડતાં 60ના મોત

ઉત્તરી દારફુરના જેબેલ અમીર સ્થાનિક આયુક્ત હારૂન અલ-હસને કહ્યું હતું કે આ ઘટનામાં 60થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. તેમને કહ્યું હતું કે તે મૃતકોની સાચી સંખ્યા જણાવી શક્યા નથી કારણ કે 40 મીટર ઉંડી ખાણમાં કેટલા લોકો ફસાયેલા છે તે અંગે કોઇ જાણકારી નથી.












Click it and Unblock the Notifications
