મંગળ ગ્રહ પર ક્યૂરોસિટી રોવરને મળી રહસ્યમય વસ્તુ

સમાચાર પત્ર ડેલી મેલ અનુસાર ક્યુરોસિટીએ પોતાના કેમેરાથી ધાતુની તસવીરો લીધી છે. આ ધાતુની સંરચના આંગળી જેવી છે, જે મંગળની ધરતીમાંથી બહાર નિકળેલી છે અને વસ્તુની નીચે ચટ્ટાન પર તેનો પડછાયો પડી રહ્યો છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચટ્ટાનો વચ્ચે આ નાની, ચમકદાર વસ્તુ પોતાના પરિવેશની વસ્તુઓ વેસ્ટ થવાથી બની હશે. એક રિપોર્ટ અનુસાર વસ્તુ 0.5 સેન્ટીમીટર અથવા તેનાથી ઓછી હોઇ શકે છે.
ક્યૂરોસિટીએ આ રહસ્યમય વસ્તુની તસવીર ગત 30 જાન્યુઆરીએ લીધી અને ત્યારે બાદ તસવીરને પરત નાસાને મોકલી હતી.












Click it and Unblock the Notifications
