For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી અને ઓબામાની ફની ફોટો થઇ વાયરલ, લોકોએ લીધી મજા

|
Google Oneindia Gujarati News

જી-20 સમિટ દરમિયાન નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાની દોસ્તીનો નજારો ખુબ જ દેખાયો. ફોટોગ્રાફરે બંનેની સાથે ખુબ જ તસવીરો ખેંચી. આ તસવીરોમાં એક તસ્વીર ટ્વિટર પર વાયરલ થઇ ગયી જેની લોકોએ ખુબ જ મજા લીધી.

આ વાયરલ થયેલી તસ્વીરને લોકોએ પોતાની રીતે અલગ અલગ ફની અંદાઝમાં કેપશન આપી દીધા. તો જાણો લોકોએ સોશ્યિલ મીડિયા પર આ ફોટો માટે શુ કહ્યું...

મોદી અને ઓબામાની ફની ફોટો

ફની અંદાઝમાં કહેવામાં આવ્યું છે કે બરાક ઓબામા જિયોની એડ કરે.

મોદી અને ઓબામાની ફની ફોટો થઇ વાયરલ

એક પગલું પણ આગળ વધાર્યું તો જિયોનું સિમ નહિ આપું.

મોદી અને ઓબામાની ફની ફોટો થઇ વાયરલ

મોદીએ આપી ઓબામાને વોર્નિંગ.

મોદી અને ઓબામાની ફની ફોટો થઇ વાયરલ

નાનપણની રમત છે બંને આવું તો પહેલેથી કરતા આવ્યા છે.

મોદી અને ઓબામાની ફની ફોટો થઇ વાયરલ

એક મિનિટ ઉભા રહો હું પાકિસ્તાનને વધુ એક વોર્નિંગ આપી આવું છું.

English summary
A photo of Indian PM Narendra Modi and US President Barack Obama during G20 summit in China went viral on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X