અમેરિકામાં હવે જાતિના આધારે નહી થાય કોલેજમાં એડમીશન, US સુપ્રિમ ક્રોર્ટનો નિર્ણય
અમેરિકાની સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા કહ્યુકે, હવે તે જાતીના આધારે પર કોઇ પણ કોલેજમાં કે વિશ્વવિદ્યાલયમાં એડમીનશ નહી થાય અમેરિકા સુપ્રિમ કોર્ટે કહ્યુકે, નસ્લ જાતિ કોઇ કોલેજમાં એડમીશનના આધાર નહી માનવામાં આવે. તેમણે કહ્યુ કે, નસ્લને હવે યુનિવર્સિટીમાં એડમીશન માટે એક કારણ તરીકે નહી માનવામાં આવે.

અમેરિકી સુપ્રિમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં દશકોથી ચાલી આવતા જૂની અમેરિકી નીતિયઓને ખતમ કરી દિધી છે. આ અમેરિકી શિક્ષામાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાનો એક હતો.
અમેરિકાના લોકોને આ નિર્ણય સકારત્મક લાગી રહ્યો છે. તો અમુક લોકો તેના વિરોધ પણ કરી રહ્યા છે. પહેલી વાર વર્ષ 1960 ના દશકમાં આ નીતિ અમેરિકામાં અપનાવામાં આવી હતી. ફરી વિવિધતા વધારવાના વધારવાના રૂપમાં બચાવ કરવામાં આવ્યો હતો. જો કે, અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડન ને અમેરિકા ના શિક્ષા વિભાગે તેની આલોચના કરી હતી.












Click it and Unblock the Notifications
