મલાલા દિવસ તરીકે ઉજવાશે 10 નવેમ્બર

લંડનની બર્મિંગધમ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી મલાલાની તબિયત પહેલા કરતા ઘણી સારી છે. તે હવે પોતાના પગથી ચાલી શકે છે. વર્તમાન સમયમાં તે વિવિધ પુસ્તકોનું વાંચન કરી રહી છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે મલાલાની તબિયતમાં સંતોષજનક સુધારો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મલાલા છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની સ્વાત વેલીમાં છોકરીઓના શિક્ષણ માટે લડાઇ લડી રહી છે. આ કરાણે તે તાલિબાનના નિશાના પર હતી.












Click it and Unblock the Notifications
