ત્વચાની જેમ પરસેવો બહાર ફેંકતા કપડાં તૈયાર કરાયા

અમેરિકાનાં કેલિફોર્નિયાનાં યૂસી ડેવિસમાં પેનની માઈક્રો-નેનો પ્રયોગશાળા છે. અહીં માઈક્રોફ્લ્યૂડિક્સનાં ક્ષેત્રમાં કામ થઈ રહ્યું છે. અહીં એવી ચીપ બનાવવા પર ધ્યાન અપાઈ રહ્યું છે જે દ્વવ્યને નિયંત્રિત કરવા માટે ખૂબ જ સુક્ષ્મ નળીઓનો ઉપયોગ કરે છે.
સિયુયાન જિંગ અને જિયા જિયાંગ નામનાં ઈજનેરોએ હાઈડ્રોફોલિક દોરાને પાણી ડાવર્ઝન કરનારા કપડામાં સિલાઈ કરી એક નવા માઈક્રોફ્લ્યૂડિક્સ કપડાનો વિકાસ કર્યો છે. તેમણે એક એવું કપડું તૈયાર કરવામાં સફળતા મેળવી છે જે પાણીને સુકવે છે અને દોરાની સહાયતાથી બીજી તરફ નિકાળી દે છે.












Click it and Unblock the Notifications
