અમેરિકાએ શરૂ કરી માનવીના મગજના અધ્યયનની યોજના

american-flg
વોશિંગટન, 3 એપ્રિલઃ અમેરિકા દ્વારા માનવીના મગજના અધ્યયનની યોજના શરૂ કરવામાં આવી છે. મંગળવારે રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં આ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં સામેલ વૈજ્ઞૈનિકો અને વ્યવસાયીઓને સંબોધિત કરતીવેળા ઓબામાએ કહ્યું કે, આપણે સ્વપ્ન જોનારું અને જોખમ ખેડતું રાષ્ટ્ર છીએ. કોમ્પ્યુટર ચિપ્સ, જીપીસી પ્રાધ્યોગિકી, ઇન્ટરનેટ વગેરેનો વિકાસ મૌલિક શોધના ક્ષેત્રમાં સરકારી રોકાણ વગર થયો છે.

બ્રેન રિસર્ચ થ્રૂ એડવાન્સિંગ એન્નોવેટિવ ન્યૂરોટેન્કોનોલોજીજ(બ્રેન) એનિશિએટિવ નામની આ યોજના માટે વર્ષ 2014ના બજેટમાં 10 કરોડ ડોલરથી વધારેની ફાળવણી કરવામાં આવી છે. ઓબામાં આ મહિને આ બજેટ અમેરિકન સંસદમાં રજૂ કરશે. આ યોજનાનો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિકોને અલ્જાઇમર્સ, ઓટિજ્મ તથા મિર્ગી જેવી બીમારીઓના ઉપચાર અને તેને અટકાવવામાં મદદ આપવા તથા કોઇ માટે સદમાના કારણે મગજમાં પહોંચેલી ક્ષતિને દુર કરવામાં મદદ કરવાનો છે.

બ્રેન ઇનિશિએટિવ નામની આ યોજનામાં સામેલ વૈજ્ઞાનિકોમાં ન્યૂયોર્ક સ્થિત કોલમ્બિયા યૂનિવર્સિટીમાં જૈવિક વિજ્ઞાન અને ન્યૂરોસાઇન્સના પ્રોફેસર સ્પેનિયર્ડ રફેલ યુસ્તે પ્રમુખ છે. યુસ્તેએ ન્યુરોન પત્રિકામાં જૂન 2012માં પ્રકાશિત લેખમાં કોલમ્બિયા યૂનિવર્સિટીમાં પોતાના ગત 16 વર્ષોના કામકાજના આધારે આ યોજનાની રૂપરેખા રજૂ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X