ઓસામાને અમેરિકાએ નથી માર્યો, તેણે ખુદને બોમ્બથી ઉડાવ્યો હતો!

વોશિંગ્ટન, 29 મે : અમેરિકા આજે પણ અલકાયદાના વડા ઓસામા બિન લાદેનને મારવાનો જશ ખાટી રહ્યો છે. પરંતુ હવે એક નવી જાણકારી અનુસાર ઓસામાને અમેરિકાએ નહીં પરંતુ ઓસામાએ પોતે આત્મહત્યા કરી લીધી હતી.

ઓસામાના પૂર્વ બોડીગાર્ડે દાવો કર્યો છે કે ઓસામાએ પોતાને પોતાના હાથોથી જ મારી નાખ્યો હતો. બોડીગાર્ડ અનુસાર ઓસામા બિન લાદેનને અમેરિકન નેવી સીલ્સે ન્હોતો માર્યો, પરંતુ તેણે પોતાને બોમ્બથી ઉડાડી પતાવી દીધા હતા. ઓસામાના આ પૂર્વ બોડીગાર્ડના દાવામાં કેટલી વાસ્તવિકતા છે એતો તે જ જાણે છે અથવા તો અમેરિકા.

ઓસામાને અમેરિકાએ નથી માર્યો, તેણે ખુદને બોમ્બથી ઉડાવ્યો

The Man Who Killed Osama bin Laden

લાદેનના પૂર્વ બોડીગાર્ડ નબીલ નઇમ અબ્દૂલ ફતેહે જણાવ્યું કે જે વખતે ઓસામાનું મૃત્યુ થયુ હતું. એ વખતે તે ત્યાં હાજર ન્હોતો. જોકે ઓસામાના વિરોધીઓનું માનવું છે કે તેના સમર્થક જાણી જોઇને આવી અફવાઓ ફેલાવી રહ્યા છે અને પૂર્વ બોડીગાર્ડના દાવામાં કોઇ પણ સત્યતા નથી. ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના એબટાબાદમાં 2 મે, 2011ના રોજ અમેરિકન સીલ કમાંડરોની કાર્યવાહીમાં માર્યો ગયો હતો.

એક અખબારને આપેલા ઇન્ટર્વ્યૂમાં નઇમે કહ્યું કે ઓસામાને સમુદ્રમાં દફનાવવાની વાત હજમ નથી થતી. તેણે આરોપ લગાવ્યો કે આ મામલામાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ખોટુ બોલી રહ્યા છે. નઇમે એ પણ કહ્યું કે ઓસામા 10 વર્ષથી વિસ્ફોટકોથી લાદેલું બેલ્ટ પહેરતો હતો અને પકડાઇ જવાની બીકે તેણે એ બેલ્ટથી પોતાને પણ ઉડાવી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X