મોતી રંગનું ફૂલ મંગળ ગ્રહ પર મળી આવ્યું
વૉશિંગ્ટન, 26 એપ્રિલ : નાસાના વિજ્ઞાનીઓએ મંગળ ગ્રહ ઉપર ફૂલના આકારનો અલગ પ્રકારનો ગુચ્છો શોધ્યો છે. આ ગુચ્છાના આધારે એવી સંભાવના પ્રબળ બની છે કે મંગળ પર ફૂલો ખીલતા હશે.

આ ઝુમખાને હાલ વૈજ્ઞાનિકો 'મંગળના ફૂલ' તરીકે સંબોધી રહ્યા છે. આ ગુચ્છાની તસવીરો નાસાના ક્યુરિયોસિટી રોવર દ્વારા પાઠલા મહિને ખેંચવામાં આવી હતી. તસવીરમાં મોતી રંગનું એક ફૂલ એક શીલાની નીચેથી નીકળી રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે.
ન્યુયોર્ક ડેઇલી ન્યુઝે આપેલા સમાચાર અનુસાર અંતરિક્ષની ઘટનાઓ અને સમાચારોમાં રસ ધરાવનારા લોકો માટે આ મુદ્દે વિવિધ ઓનલાઇન ચર્ચાઓમાં પોતાના વિભિન્ન મંતવ્યો રજૂ કરી રહ્યા છે. એક ટિપ્પણીકારે જણાવ્યું છે કે આ એક ખીલતા ફૂલની પ્રારંભિક અવસ્થા હોઇ શકે છે.
આ પહેલા ઓક્ટોબરમાં આ જ પ્રકારની એક શોધ બહાર આવી હતી. જો કે તે પ્લાસ્ટિકનો ટુકડો મળ્યો હતો. જે રોવરમાંથી જ ત્યાં પડી ગયો હતો. જો કે નાસાના પ્રવક્તા જી વેબસ્ટરે જણાવ્યું કે આ ઝુમખું શીલાનોજ એક ભાગ હોય એવું બની શકે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
