For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo : વિશ્વની અગ્રણી કંપનીઓના CEO સાથે PM નરેન્દ્ર મોદીની બ્રેકફાસ્ટ મીટિંગ

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 29 સપ્ટેમ્બર : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની અમેરિકા યાત્રાના ચોથા અને મહત્વપૂર્ણ દિવસનો આરંભ વિશ્વની ટોપ કંપનીઓના સીઇઓ સાથે બ્રેકફાસ્ટ મીટિંગ યોજીને કર્યો હતો.

આ બ્રેકફાસ્ટ મીટિંગમાં ટોચની કંપનીઓ જેમ કે GE, IBM, KKR, Google, Goldman Shach, Pepsico વગેરેના CEO ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ તેમણે નરેન્દ્ર મોદી અંગે શું પ્રતિભાવો આપ્યો, બેઠક કેવી રહી, મોદીએ તેમને શું ભેટ આપી વગેરે બાબતો જાણવા માટે આગળ ક્લિક કરો...

1

બ્રેકફાસ્ટ મીટિંગ માટેની તૈયારી પૂર્ણ, ટેબલ સજાવી દેવાયા છે.

2

સીઇઓ સાથેની બેઠક પૂર્વે નરેન્દ્ર મોદીનો વિચાર

3

બોઇંગના સીઇઓની ઇચ્છા છે કે ભારત સાથે સંબંધો વધારવામાં આવે.

4

સીઇઓને નરેન્દ્ર મોદીએ સિગ્નેચરવાળી આ ભેટ આપી

5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તાક્ષરવાળું ગિફ્ટ બોક્સ

6

બ્રેકફાસ્ટ મીટિંગ શરૂ થઇ

7

બોઇિંગના સીઇઓ સાથે નરેન્દ્ર મોદી

8

KKRના સીઇઓ સાથે નરેન્દ્ર મોદી

9

બ્લેક રોકના સીઇઓ સાથે નરેન્દ્ર મોદી

10

આઇબીએમના સીઇઓ સાથે નરેન્દ્ર મોદી

11

જીઇના સીઇઓ સાથે નરેન્દ્ર મોદી

English summary
Photo : PM Narendra Modi's breakfast meeting with world top companies CEOs in New York
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X