For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo : ન્યુ યોર્કના નાગરિકોએ આવી રીતે કર્યું નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 27 સપ્ટેમ્બર : ભારતીય વડાપ્રધાન તેમની બહુચર્ચિત અમેરિકા યાત્રામાં ભારતીય સમય અનુસાર 26 સપ્ટેમ્બર, શુક્રવારે રાત્રે 9.30 કલાકે ન્યુ યોર્ક શહેર ખાતે પહોંચ્યા હતા.

ન્યુ યોર્કના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે અમેરિકામાં ભારતના રાજદૂત ડૉ. એસ. જયશંકર અને અન્ય અધિકારીઓએ તેમને આવકાર આપીને સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદી શહેરમાં નીકળ્યા ત્યારે ભારતીય અમેરિકનો સેંકડોની સંખ્યામાં એકત્ર થયા હતા અને નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવવા પડાપડી કરી રહ્યા હતા.

આ દ્રશ્યો જોઇએ જાણે એમ જ લાગતું હતું કે ભારતની જેમ અમેરિકામાં પણ નરેન્દ્ર મોદીનો મેજિક ચાલે છે. ન્યુયોર્કના નાગરિકોએ નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. હાથમાં વેલકમ નરેન્દ્ર મોદીના પ્લેકાર્ડ લઇને તેઓ આવ્યા હતા. આ અંગેની વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો...

1

1

ન્યુ યોર્ક એરપોર્ટ ખાતે નરેન્દ્ર મોદીનું આગમન

3

3

એર ઇન્ડિયાના પ્લેનમાંથી ઉતરતા નરેન્દ્ર મોદી

2

2

ન્યુ યોર્કના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે અમેરિકામાં ભારતના રાજદૂત ડૉ. એસ. જયશંકર અને અન્ય અધિકારીઓએ કર્યું સ્વાગત

4

4

મોદીને આવકારવા ન્યુયોર્ક એરપોર્ટની બહાર લોકોની ભીડ જામી હતી

5

5

ન્યુયોર્કના લોકોએ મોદીને મળવા તેમને ઘેરી લીધા

6

6

સેંકડો લોકોએ કેદ કરી મોબાઇલમાં નરેન્દ્ર મોદીની તસવીરો

7

7

નરેન્દ્ર મોદીએ પણ અનેકની સાથે હાથ મિલાવી તેમનો આવકાર સ્વીકાર્યો

8

8

ન્યુયોર્કના લોકોમાં જોવા મળ્યો નરેન્દ્ર મોદીને આવકારવા અનેરો ઉત્સાહ

9

9

વી લવ મોદી, વેલકમ મોદી વગેરે પ્લે કાર્ડ દર્શાવીને કરવામાં આવ્યું સ્વાગત

10

10

ન્યુ યોર્કમાં પણ જોવા મળ્યો નરેન્દ્ર મોદી માટેને ક્રેઝ

11

11

ઉમળકાભેર સ્વાગતથી આવી નરેન્દ્ર મોદીના ચહેરા પર ચમક

12

12

મોદીના ચાહકોનો ઉમળકો જોઇને સ્થિતિ નિયંત્રણમાં રાખવા ન્યુ યોર્ક પોલીસ ખડેપગે

13

13

ભારે ભીડ વચ્ચે મોદીના ફોટો લેવાનું ફોટોગ્રાફર્સ માટે બન્યું અઘરું

14

14

ન્યુ યોર્કવાસીઓએ આપ્યો મોદીને પ્રેમ અને સન્માન

15

15

ન્યુયોર્કની યુવતીઓએ કંઇક આ રીતે વ્યક્ત કર્યો પોતાનો મોદી પ્રેમ

English summary
Photo: New York residents have done happily welcomes Narendra Modi in America Visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X