For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન મોદીએ ઓબામાને આપી સ્પેશિયલ ગિફ્ટ

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 30 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વ્હાઇટ હાઉસ ડિનર માટે આવી પહોંચ્યા તો દરેકજણ જાણવા ઇચ્છતું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બરાક ઓબામાને ભેટમાં શું આપશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીન તરફથી આપવામાં આવેલી અધિકારીક જાણકારી અનુસાર મોદીએ ઓબામાને મહાત્મા ગાંધીની લખેલી ગીતા અને અને માર્ટિન લ્યૂથર કિંગનું ભાષણ ગિફ્ટમાં આપ્યું છે જે તેમણે 1959માં ભારતમાં આપ્યું હતું.

ઓબામા તરફથી આપવામા આવેલ ભેટની જાણકારી નથી
માર્ટિન લ્યૂથર કિંગ દ્વારા આપવામાં આવેલું આ ભાષણ ઓલ ઇન્ડિયા રેડિયોએ ઓન એર કર્યું હતું. વિદેશ મંત્રાલય અનુસાર ઓબામા તરફથી પોતાના ભાષણનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કિંગની રાજઘાટની એ ફોટો પણ ઓબામાને મોદીએ ભેટ આપી છે આ જ પ્રવાસ દરમિયાન લેવામાં આવી હતી. ફિલહાલ આ વાતની જાણકારી નથી મળી શકી કે ઓબામા તરફથી મોદીને શું કોઇ ભેટ આપવામાં આવી છે કે નહીં.

બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઇ વાંચો તસવીરોમાં...

મોદીએ ઓબામાની સામે પોતાનું વિઝન રજૂ કર્યું

મોદીએ ઓબામાની સામે પોતાનું વિઝન રજૂ કર્યું

સૈયદ અકબરુદ્દીન અનુસાર બંનેની વચ્ચે વાતચીત ઓબામા અને મોદીના વિચાર અને તેમના એપ્રોચને લઇને થઇ. મોદીએ ઓબામાને જણાવ્યું કે આ વિઝનમાં અમેરિકા ભારતની મદદ કરી શકે છે.

આતંકવાદ સૌથી મોટો ખતરો

આતંકવાદ સૌથી મોટો ખતરો

90 મિનિટ સુધી ચાલેલી આ મુલાકાતમાં બંને ભારત અને અમેરિકા માટે આતંકવાદને સમાન ખતરો માન્યો છે. આ ઉપરાંત બંને નેતા એવું માને છે કે હવે સમય આવી ગયો છે જ્યારે અમેરિકા અને ભારતની વચ્ચેના સંબંધોને એક નવા સ્તર પર લઇ જવામાં આવે.

સૈયદ અકબરુદ્દીન

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીન તરફથી આપવામાં આવેલી અધિકારીક જાણકારી અનુસાર મોદીએ ઓબામાને મહાત્મા ગાંધીની લખેલી ગીતા અને અને માર્ટિન લ્યૂથર કિંગનું ભાષણ ગિફ્ટમાં આપ્યું છે જે તેમણે 1959માં ભારતમાં આપ્યું હતું.

સૈયદ અકબરુદ્દીન

અકબરુદ્દીન અનુસાર બંને દેશો આ વાત પર એકમત હતા કે અમેરિકા અને ભારતની વચ્ચે સંબંધો ગાઢ બની શકે અને તેમને વધુ ગાઢ હોવું જોઇએ.

ઓબામા તરફથી આપવામા આવેલ ભેટની જાણકારી નથી

ઓબામા તરફથી આપવામા આવેલ ભેટની જાણકારી નથી

માર્ટિન લ્યૂથર કિંગ દ્વારા આપવામાં આવેલું આ ભાષણ ઓલ ઇન્ડિયા રેડિયોએ ઓન એર કર્યું હતું. વિદેશ મંત્રાલય અનુસાર ઓબામા તરફથી પોતાના ભાષણનો અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કિંગની રાજઘાટની એ ફોટો પણ ઓબામાને મોદીએ ભેટ આપી છે આ જ પ્રવાસ દરમિયાન લેવામાં આવી હતી. ફિલહાલ આ વાતની જાણકારી નથી મળી શકી કે ઓબામા તરફથી મોદીને શું કોઇ ભેટ આપવામાં આવી છે કે નહીં.

English summary
Modi gifted Gita written by Mahatma Gandhi and Martin Luthar Kings AIR speech to President Barack Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X