Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિયેતનામમાં મોદી: 10 તસવીરોમાં જુઓ મોદીના આ અંદાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ત્રણ દેશોના વિદેશ પ્રવાસ પર છે. ત્યારે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિયેતનામ પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં તેમના સમકક્ષ ન્ગુયેન શુઆન ફુક સાથે 12 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

નોંધનીય છે કે પીએમ મોદી રવિવારે ચીનના હાંગઝોઇમાં થનારી જી-20 સંમેલનમાં હાજરી આપી ચીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. અને તે પછી પાંચ સપ્ટેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળશે. ત્યારે મોદીના વિયેતનામ પ્રવાસની ખાસ તસવીરો જુઓ અહીં...

બાળકીએ આપ્યા ફૂલો

બાળકીએ આપ્યા ફૂલો

હનોઇ સ્થિત પ્રેસિડન્ટ પેલેસમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અને એક નાનકડી બાળકીએ મોદીને ફૂલોની ભેટ આપી.

માછલીને ખવડાવ્યું ભોજન

માછલીને ખવડાવ્યું ભોજન

પ્રેસિડન્ટ પેલેસના પરિસરમાં આવેલ તળાવમાં પીએમ મોદી અને વિયેતનામના પીએમ ફુકે માછલીઓને ખાવાનું ખવડાવ્યું.

માછલીઓને મઝા

માછલીઓને મઝા

માછલીઓને જ્યારે બન્ને દેશના વડાપ્રધાન ખાવાનું ખવડાવી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં માછલીઓ આ ખાવા પહોંચી ગઇ હતી અને બન્ને દેશાના વડાપ્રધાનના ચહેરા પર અનેરી ખુશી જેવા મળી હતી.

શ્રદ્ઘાંજલી

શ્રદ્ઘાંજલી

ત્યાં જ મોદીએ હો ચી મિન્હ મ્યુઝિયમમાં 20મી સદીના મહાન લોકોને શ્રદ્ધાજંલિ પણ અર્પી હતી.

લાકડીનું ઘર

લાકડીનું ઘર

પીએમ મોદીએ વિયેતનામના પ્રેસિડન્ટ હો ચી મિન્હના લાડડીથી બનેલા ઘરની પણ મુલાકાત લીધી હતી.

ભવ્ય સ્વાગત

ભવ્ય સ્વાગત

વડપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સાથે જ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

સ્વાગત

સ્વાગત

મોદીજીના શાનદાર સ્વાગત માટે વિયેતનામ સરકારે ખાસ તૈયારીઓ કરી હતી.

મુલાકાત

મુલાકાત

વાતચીત શરૂ કરતા પહેલા પીએમ મોદી અને વિયેતનામ પીએમ ફુકે એક બીજા સાથે ખાસ મુલાકાત કરી હતી.

12 કરાર

12 કરાર

હનોઇમાં ભારત અને વિયેતનામ વચ્ચે 12 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

અચ્છે દિન

અચ્છે દિન

વડાપ્રધાને તેમના સંબોધનમાં બન્ને દેશો વચ્ચે દોસ્તી હંમેશા કાયમ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

More From
Prev
Next
Read in Hindi:
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X