એસ્ટ્રોમાર્ટીની નંબરપ્લેટ લખાયું "પાલનપુર" :પ્રણવ મિસ્ત્રી

સેમસંગ કંપનીના ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટ તેવા પ્રણવ મિસ્ત્રીએ હાલમાં જ "એસ્ટ્રો માર્ટીન ડીબી9" નામની સવા કરોડની કિંમતની એક લક્ઝુરિયસ કાર ખરીદી છે. મૂળ ગુજરાતના બનાસકાંઠામાં આવેલા પાલનપુરના વતની એવા પ્રણવ મિસ્ત્રી એક જાણીતા કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક છે. "સિકસ્થ સેન્સ"ના સંશોધક તેવા પ્રણવને દુનિયાના નામી સંશોધકોમાંથી એક માનવામાં આવે છે.

ત્યારે આટલી ઊંચાઇએ પહોંચ્યા બાદ પણ પ્રણવ આજે પણ જ્યાં તેમના જીવનની એક લાંબો સમય ગાળ્યો છે તેવા તેમના માદરે વતન પાલનપુરને ભૂલ્યા નથી. અને આ વાત સાબિત એ છે કે તેમણે તેની આ મોંધી કારના નંબર પ્લેટમાં પાલનપુર લખાયું છે. જે તેમના વતન પ્રત્યેના પ્રેમને બતાવે છે. ત્યારે પ્રણવે તેમની આ કારના ફોટોને સોશ્યલ મીડિયા પર મૂકી હતી. જુઓ તેની આ તસવીરો...

પ્રણવનું ટ્વિટ

પ્રણવે તેના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ પર તેની લક્ઝરી કાર એસ્ટ્રોમાર્ટિની અને તેની નંબર પ્લેટ જેની પર કેલિફોર્નિયા પાલનપુર લખ્યું છે તેની આ તસવીરો મૂકી છે.

પ્રણવ મિસ્ત્રી

વળી તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે "ભલે તમે ગમે ત્યાં જાવ પણ તમારે કદી પણ તે ના ભૂલવું જોઇએ કે તમે ક્યાંથી આવ્યા છો"

નંબર પ્લેટ

નંબર પ્લેટ

પ્રણવે તેની એસ્ટ્રો માર્ટીન ડીબી9 કારના નંબર પ્લેટ પર "પાલનપુર" લખાવ્યું.

વૈભવી કાર

વૈભવી કાર

ત્યારે પ્રણવની આ વૈભવી કારની તસવીરો. નોંધનીય છે કે આ કંપનીની કાર જેમ્સ બોન્ડ મૂવીની સિરિઝમાં પણ આવી ચૂકી છે. અને આ કારને બોન્ડ કારના નામે પણ પ્રખ્યાત છે.

માય પાલનપુર

માય પાલનપુર

તે વાત તો બધા જ જાણે છે કે પાલનપુર પ્રત્યે આજે પણ પ્રણવ વિશેષ પ્રેમ ધરાવે છે અને જ્યારે પણ તે ભારતમાં આવે છે ત્યારે તેમના વતનની મુલાકાત લેવાનો ખાસ પ્રયાસ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X