US Reservation Ban: સુપ્રિમ કોર્ટના નિર્ણયથી રાષ્ટ્રપતિ બાઇડેન નાખુશ, કહ્યુ આજે પણ ભેદભાવ થાય છે.

અમેરિકાના સુપ્રિમક કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. જ્યાં નસ્લ જાતી જેવા ભેદના આધારે યૂનિર્વસિટી-કોલેજમાં એડમીનશ પર રોક લગાવી દેવામાં આવી છે. ત્યાં ની તમામ પાર્ટીઓ અને મોટી સંખ્યામાં મોલોકોએ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. પરંતુ રાષ્ટ્રપતિ જો બાઇડેન તેનાથી સહમત નથી.

AMERICA

રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યુ કે, તે આમેરિકા સુપ્રિમક કોર્ટના નિર્ણયથી અસહમત છે. જેનાથ દશકો જુની પ્રથાને મોટો ઝટકા લાગ્યો છે. જેમા આફ્રિકી અમેરિકી શૈક્ષણિક અવસરોને પ્રોત્સાહન મળતુ હતુ. તેમણે એ પણ કહ્યુ કે, વિશ્વવિદ્યાલયની વિવિધ છાત્રા નિકાય બનાવાની પોતાની પ્રતિબદ્ધતા નહી છોડવી જોઇએ.

રાષ્ટ્રપતિએ કહ્યુ કે, અમેરિકામાં ભેદભાવ હજી પણ હાજર છે. આજે પણ નિર્ણય તેમા કોઇ બદલાવ નથી કરતો. આ એક સાધારણ તથ્ય છે કે જો કોઇ છાત્રને શિક્ષાના રસ્તામાં વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તો કોલેજોને તેને ઓળખીને તેને મહત્વ આપવુ જોઇએ.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ જોન રોબર્ટસે આ નિર્ણય આપ્યો છે. તેમણે કહ્યુ કે, જો કોઇ વિદ્યાર્થી સસાથે કોલેજ કે યૂનિવર્સિટીમાં જાય છે. તો તેના અનુભવના આધારે વ્યવહાર કરવામાં આવે. નસ્લના આધારે નહી. આ સઆથે કોર્ટે નસ્લના આધાર પર એડમીનશ પ્રોગ્રામને અસામાન્ય કરી દિધુ છે. કોર્ટે કહ્યુ કે, જો કોઇ કરી રહ્યુ છે તો તેની કડક તપાસ થવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X