For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: બેલ્જિયમની યાત્રા પર પ્રણવ મુખર્જી, બ્રુસેલ્સ પહોંચ્યા

|
Google Oneindia Gujarati News

બ્રુસેલ્સ, 3 ઓક્ટોબર: ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતાના છ દિવસીય અધિકારીક યૂરોપ યાત્રા દરમિયાન બુધવારે રાત્રે બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સ પહોંચ્યા. તેઓ બેલ્જિયમ અને તુર્કીના પ્રવાસ પર છે. મેલ્સબ્રોએક સૈન્ય હવાઇ મથક પર રાજા ફિલિપ અને રાણી મેથિલડેએ તેમનું સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિની સાથે તેમની દીકરી શર્મિષ્ઠા અને એક આધિકારીક પ્રતિનિધિ મંડળ છે. આ પ્રતિનિધિ મંડળમાં જહાજરાણી મંત્રી જી.કે વાસન, પાંચ સાંસદ, ત્રણ કુલપતિ, વિશ્વવિદ્યાલય અનુદાન પંચના અધ્યક્ષ વેદ પ્રકાશ અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સામેલ હતા.

રાષ્ટ્રપ્રતિનો પહોંચ્યા બ્રુસેલ્સ જુઓ તસવીરોમાં...

બેલ્જિયમની યાત્રા પર પ્રણવ મુખર્જી પહોંચ્યા બ્રુસેલ્સ

ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતાના છ દિવસીય અધિકારીક યૂરોપ યાત્રા દરમિયાન બુધવારે રાત્રે બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સ પહોંચ્યા.

બેલ્જિયમ અને તુર્કીના પ્રવાસ પર છે. મેલ્સબ્રોએક સૈન્ય હવાઇ મથક પર રાજા ફિલિપ અને રાણી મેથિલડેએ તેમનું સ્વાગત કર્યું હતું.

બેલ્જિયમની યાત્રા પર પ્રણવ મુખર્જી પહોંચ્યા બ્રુસેલ્સ

બેલ્જિયમની યાત્રા પર પ્રણવ મુખર્જી પહોંચ્યા બ્રુસેલ્સ

રાષ્ટ્રપતિની સાથે તેમની દીકરી શર્મિષ્ઠા અને એક આધિકારીક પ્રતિનિધિ મંડળ છે. આ પ્રતિનિધિ મંડળમાં જહાજરાણી મંત્રી જી.કે વાસન, પાંચ સાંસદ, ત્રણ કુલપતિ, વિશ્વવિદ્યાલય અનુદાન પંચના અધ્યક્ષ વેદ પ્રકાશ અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સામેલ હતા.

બેલ્જિયમની યાત્રા પર પ્રણવ મુખર્જી પહોંચ્યા બ્રુસેલ્સ

બેલ્જિયમની યાત્રા પર પ્રણવ મુખર્જી પહોંચ્યા બ્રુસેલ્સ

ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતાના છ દિવસીય અધિકારીક યૂરોપ યાત્રા દરમિયાન બુધવારે રાત્રે બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સ પહોંચ્યા.

બેલ્જિયમની યાત્રા પર પ્રણવ મુખર્જી પહોંચ્યા બ્રુસેલ્સ

બેલ્જિયમની યાત્રા પર પ્રણવ મુખર્જી પહોંચ્યા બ્રુસેલ્સ

રાષ્ટ્રપતિની સાથે તેમની દીકરી શર્મિષ્ઠા અને એક આધિકારીક પ્રતિનિધિ મંડળ છે. આ પ્રતિનિધિ મંડળમાં જહાજરાણી મંત્રી જી.કે વાસન, પાંચ સાંસદ, ત્રણ કુલપતિ, વિશ્વવિદ્યાલય અનુદાન પંચના અધ્યક્ષ વેદ પ્રકાશ અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સામેલ હતા.

બેલ્જિયમની યાત્રા પર પ્રણવ મુખર્જી પહોંચ્યા બ્રુસેલ્સ

બેલ્જિયમની યાત્રા પર પ્રણવ મુખર્જી પહોંચ્યા બ્રુસેલ્સ

ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતાના છ દિવસીય અધિકારીક યૂરોપ યાત્રા દરમિયાન બુધવારે રાત્રે બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સ પહોંચ્યા. તેઓ બેલ્જિયમ અને તુર્કીના પ્રવાસ પર છે. મેલ્સબ્રોએક સૈન્ય હવાઇ મથક પર રાજા ફિલિપ અને રાણી મેથિલડેએ તેમનું સ્વાગત કર્યું હતું.

English summary
Indian President Pranab Mukherjee arrived in Brussels Wednesday night at the start of a six-day official visit to Europe. He is visiting Belgium and Turkey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X