For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ભારે હિંસાની વચ્ચે બાંગ્લાદેશ પહોંચ્યા પ્રણવ મુખર્જી

|
Google Oneindia Gujarati News

ઢાકા, 4 માર્ચ: ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બાંગ્લાદેશમાં ચાલી રહેલી ભારે હિંસાની વચ્ચે રવિવારે અત્રે આવી પહોંચ્યા છે. ત્રણ દિવસ માટે બાંગ્લાદેશ આવેલા પ્રણવ મુખર્જીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રણવ મુખર્જીનો પહેલો વિદેશ પ્રવાસ છે.

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જિલૂર રહેમાને હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના વીવીઆઇપી લોજમાં પ્રણવનું સ્વાગત કરવામાં આવ્યું. પ્લેનમાંથી બાહર નિકળ્યા બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવી. એરપોર્ટના રનવેની પાસે અસ્થાયી રીતે બનાવવામાં આવેલા મંચ પર રહેમાને મુખર્જીનું અભિવાદન કર્યું. તેમના સ્વાગત માટે સરકારના ઘણા સિનિયર મંત્રી પણ હાજર હતા.

ખાલિદા નહીં મળે મુખર્જીને : બાંગ્લાદેશની પ્રમુખ વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની ચીફ ખાલિદા ઝિયાએ સોમવારે પ્રણવ મુખર્જીની સાથે થનારી મુલાકાત રદ કરી દીધી છે. જોકે તેની પાછળ કોઇ અધિકારીક કારણ નથી બતાવવાયું. માનવામાં આવી રહ્યું છે કે બીએનપીએ એક દિવસ પહેલા જ મુલાકાત નહીં થવાની રાષ્ટ્રપતિને જાણકારી આપી દીધી હતી.

બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ભવ્ય સ્વાગત

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જિલૂર રહેમાને હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના વીવીઆઇપી લોજમાં પ્રણવ મુખર્જીનું સ્વાગત કર્યું હતું.

બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ભવ્ય સ્વાગત

બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ભવ્ય સ્વાગત

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જિલૂર રહેમાને હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના વીવીઆઇપી લોજમાં પ્રણવ મુખર્જીનું સ્વાગત કર્યું હતું. પ્લેનમાંથી બાહર નિકળ્યા બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવી.

પ્રણવ મુખર્જીએ બાંગ્લાદેશના રાષ્ટ્રીય સ્મારક પર કરી પ્રાર્થના

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જિલૂર રહેમાને હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના વીવીઆઇપી લોજમાં પ્રણવ મુખર્જીનું સ્વાગત કર્યું હતું. પ્લેનમાંથી બાહર નિકળ્યા બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવી. એરપોર્ટના રનવેની પાસે અસ્થાયી રીતે બનાવવામાં આવેલા મંચ પર રહેમાને મુખર્જીનું અભિવાદન કર્યું. તેમના સ્વાગત માટે સરકારના ઘણા સિનિયર મંત્રી પણ હાજર હતા. પ્રણવ મુખર્જીએ બાંગ્લાદેશના રાષ્ટ્રીય સ્મારક પર પુષ્પો અર્પણ કરીને પ્રાર્થના કરી હતી.

પ્રણવ મુખર્જીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જિલૂર રહેમાને હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના વીવીઆઇપી લોજમાં પ્રણવ મુખર્જીનું સ્વાગત કર્યું હતું. પ્લેનમાંથી બાહર નિકળ્યા બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવી. એરપોર્ટના રનવેની પાસે અસ્થાયી રીતે બનાવવામાં આવેલા મંચ પર રહેમાને મુખર્જીનું અભિવાદન કર્યું. તેમના સ્વાગત માટે સરકારના ઘણા સિનિયર મંત્રી પણ હાજર હતા. પ્રણવ મુખર્જીએ બાંગ્લાદેશના રાષ્ટ્રીય સ્મારક પર પુષ્પો અર્પણ કરીને પ્રાર્થના કરી હતી. બાદમાં તેઓ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરી હતી.

ભારે હિંસાની વચ્ચે બાંગ્લાદેશ પહોંચ્યા પ્રણવ મુખર્જી

ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બાંગ્લાદેશમાં ચાલી રહેલી ભારે હિંસાની વચ્ચે રવિવારે અત્રે આવી પહોંચ્યા છે. ત્રણ દિવસ માટે બાંગ્લાદેશ આવેલા પ્રણવ મુખર્જીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રણવ મુખર્જીનો પહેલો વિદેશ પ્રવાસ છે.

English summary
President Pranab Mukherjee receives a ceremonial guard of honour during his arrival at the Hazarat Shahjalal International Airport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X