પાકિસ્તાનમાં ચૂંટણીનો બહિષ્કાર કરશે કાદરી

ભ્રષ્ટાચારની સામે મોટું આંદોલન કરનારા કાદરીએ જણાવ્યું છે કે 'આ માત્ર રૂપિયા તાકત અને જુગાડની ચૂંટણી થવાની છે. માટે મે નિર્ણય કર્યો છે કે મારી પાર્ટીએ એમાં ભાગ લેવો જોઇએ નહીં.'
તેમણે 1980ના દાયકામાં એક નાના રાજનૈતિક દળનું ગઠન કર્યું હતું, પરંતુ 2002માં તેઓ સંસદીય ચૂંટણી જીતી ગયા. કેટલાંક સમયબાદ તેમણે રાજીનામુ આપી દીધું અને પછી કેનેડા જતા રહ્યા હતા. પાકિસ્તાનમાં આગામી મે મહીનામાં ચૂંટણી યોજાવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
