Russian Air Strikes: રૂસનો સીરિયા પર મોટો હવાઇ હૂમલો એસ સ્ટરાઇકમાં 2 બાળકો સહિત 13 લોકોના મૌત
રૂસે સીરિયા પર મોટો હૂમલો કરી દિધો હતો. રૂસી હવાઇ હૂમલામાં કમ સે કમ 13 લોકોના મૌત થયા છે. ઉત્તર પશ્ચિમ સીરિયાના વિદ્રરોહિયોના કબજ્ા વાળા વિસ્તારો પર રૂસે હૂમલો કરી દિધો હતો. રૂસી હવઆઇ હુમલ બાદ બે બળકોના સહિત 13 લોકોના મૌત થયા હતા.

એએફસપી અનુસાર સીરિયાના વિદ્રોહીયો નિયંત્રીત ઉત્તર-પશ્ચિમ પ્રાંતના એક શહેર પર રૂસી ફાઇયર વિમાને બોમ્બારી કરી હતી. જેમા 2 બાળકો સહિત 13 લોકોનના મૌત થયા હતા. દર્જનો ઇજાગ્રસ્ત થયા હતા.
જિસ્ર અલ શઉધઉર શહેર પર રવિવારે થયેલા હૂમલામાં ફળા અને માર્કેટને લક્ષ્યાંક બનાવામાં આવ્યુ હતુ. પ્રત્યક્ષ નીરીક્ષણ કરનારે સીએનએન ને જણાવ્યુ હતુ કે, મિસાઇલમાં એટલો દબાવ અે ધાર હતી કે, બાજુમ આવેલ ભીડ ભરેલી માર્કેટ પણ પ્રભાવિત થઇ ગઇ હતી.
સ્થાનિય પત્રકાર 26 વર્ષિય અહમદ રાહલે કહ્યુ કે, હુમલામાં ત્રણ મીનિટ બાદ તે સ્થાન પર ગયો મે જોયુ કે, જમીન પર ટમાટરની ગાડીયઓ જમીન પર લોહી પડ્યુ હતુ.
મુસ્લીમ બહુમતી વાળા દેશમાં તહેવાર ઇદ અલ અધા પહેલા રુસે હવાઇ હુમોલ કરી દિધો હતો. આ વિસ્તારમાં હવઇ હુમાલાનો બીજો દિવસ છે. સવિલિ ડિફેન્સ કહ્યુ કે, છેલ્લા ચાર દિવસથી તોપખાની ગોળીબારી પણ જોવામં આવી રહી છે. જે સ્ર અલ શુધુરમાં રવિવારનો હુમલો ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમોલ છે. છેલ્લા થોડા દિવસોમાં રશિયાએ દેશમાં રુસી સૈનાએ ઉલ્લેખનીય આક્રમણ વધારી દિધુ છે.












Click it and Unblock the Notifications
