રૂસે ફરી યૂક્રેન પર કર્યો મોટો હૂમલો, ત્રણ લોકોની મૌત
રૂસ અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સમાપ્ત થવાનું નામ નથી લઇ રહ્યુ. એક વાર ફરી રૂસી સેનાએ યૂક્રેન શહેર પર હુમલો કરી દિધો છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેસ્કીએ આ વાતની જાણકારી આપી છે. રૂસે ફરી સ્ટ્રાઇક કરી છે.
બોલોદિમીર જેલેસ્કીએ કહ્યુ કે, રૂસે જેપોરિઝિયા શહેરમાં સ્ટાઇક કરી હતી. આ સ્ટ્રાઇકમાંત્રમ લોકોની મૌત થઇ ગઇ છે. જણાવી દઇએ કે, રૂસ અને યૂ્ક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ કરતા વધારે સમય વિતિ ગયો છે અને હજી સુધી તે ચાલી રહ્યો છે.













Click it and Unblock the Notifications
