For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂસી વિમાન થયું દુર્ધટનાગ્રસ્ત 224 લોકોની મરવાની આશંકા

|
Google Oneindia Gujarati News

મિશ્રના ટ્રાફિક કંટ્રોલથી રૂસી વિમાનનો સંપર્ક તૂટવા બાદ આ વિમાન ક્રેશ થઇ ગયું છે. જે વાતની પુષ્ઠી મિશ્રના વડાપ્રધાને કરી છે. નોંધનીય છે કે આ વિમાનમાં 224 યાત્રી સવાર હતા. નોંધનીય છે કે આ વિમાનનો કાટમાળ સિનાઇ પાસેથી મળ્યો છે. જે બાદ અહીં મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સને રવાના કરવામાં આવી છે.

આ વિમાનમાં કુલ 217 યાત્રી અને 7 ક્રૂ મેમ્બર સવાર હતા. નોંધનીય છે કે આ વિમાન તે જગ્યાએ દુર્ધટનાગ્રસ્ત થયું છે જ્યાં આઇએસઆઇએસનો પ્રભાવ છે. ત્યારે શંકા સેવાઇ રહી છે કે આ વિમાનને આંતકીઓએ પોતાનો નિશાનો બનાવ્યો છે. જો કે મિશ્રના વડાપ્રધાને આ વાતનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે કે વિમાન પર હુમલો થવાની શક્યતા ઓછી છે.

isis

વિમાન રેડ સીથી શર્મ-અલ-શેખથી રુસ જઇ રહ્યું હતું. જો કે હજી સુધી તે વાતની પૃષ્ઠી નથી થઇ કે વિમાનમાં સવાર કેટલા યાત્રી હજી પર સુરક્ષિત છે. વળી આ વિમાનમાં રુસના પર્યટક યાત્રી વધુ પ્રમાણમાં સવાર હતા.

English summary
Egyptian Air Traffic Control has lost contact with civilian airliner over Sinai Peninsula.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X