'રક્તપાત વગર રોકાઇ માર્ચ, લોકોનો માન્યો આભાર, રૂસમાં વિદ્રોહ બાદ પુતિને દેશનો માન્યો આપાર
વેગનર ગૃપના ચીફ યેગવેનો પ્રગોજિનના વિદ્રોહ બાદ રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે દેશને સંબોધન કર્યુ હતુ. તેમણે દેશની જનતાનો સંબોધિત કરતા એક્તા બનાવી રાખવા માટે આભાર માન્યા હતો.

તેમણે કહ્યુ કે, વિદ્રોહ શરુ થયાના 24 કલાકમાં સમાપ્ત થઇ ગયો છે. લોકોના લોહી વહેતા અટકી ગઇ છે. સાથે જ તેમણે ભાડાના સૈનિકોનો પણ આભાર માન્યો રક્તપાત થથા પહેલા માર્ચ રોકી દિધી હતી.
જો સેના આવુ નહી કરતી તો સ્થિતિ રક્તપાતમાં બદલાય જાત. વૈગનર અે રૂસી સૈનિકો વચ્ચે લોહીની નદીયા વહેવા લાગેત વ્લાદિમીર પુતિને સંબોધનમાં કહ્યુ કે, તેમણે સશસ્ત્ર વિદ્રોહ દરમિયાન મોટા પ્રમાણમાં રક્તપાતથી બચવાનો આદેશ આપ્યો હતો. જ્યારે પશ્ચિમ અે કીવ ઇચ્છતુ હતુ કે રૂસી એક બીજાને મારી નાખે.
પુતિને દેશવાસીઓને રાષ્ટ્રીય એક્તા બનાવી રાખવા માટે ધન્યવાદ કહ્યા હતા. તેમણે કહ્યુ કે, દેશ અને લોકોના વિદ્રોહથી બચવા માટે ઉપાય કરવામાં આવશે.
બજી તરફ વૈગનર ગૃપના ચીફ યેવગેને પ્રોગઝિને કહ્યુ કે, તે રૂસી સરકારનો તખ્તો પલટ કરવા નથી માગતી. પરંતુ તે પોતાની ખાનગી કંપની વૈગનરની વિનાશી બચવા માગતુ હતુ. તેમણે 11 મીનીટના ઓડિયો બહાર પાડીને પોતાનું નિવેદન આપ્યુ હતુ.












Click it and Unblock the Notifications
