Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હોટ અને બોલ્ડ મિલેનિયા બનશે અમેરિકાની આગામી ફસ્ટ લેડી!

હાલ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીઓની પૂર જોશમાં તૈયારી ચાલે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીઓના મેદાનમાં કોણ આગળ છે અને કોણ નહીં તે જાણવાને તો હજી થોડો સમય છે પણ તમામ ઉમેદવારોની ચારે બાજુ ચર્ચા જરૂરથી છે. અને આ ચર્ચાઓમાં જેનું સૌથી મોખરે છે તે છે 69 વર્ષીય રિયલ એસ્ટેટ બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રંપ. એટલું જ નહીં ડોનાલ્ડ જેટલી ચર્ચામાં હાલ છે તેટલી જ ચર્ચામાં તેમની પત્ની મિલેનિયા પણ છે.

સુપર ટ્યૂજ્ડે જે એક માર્ચે હતો તે પહેલા મિલેનિયાના કેટલાક ફોટો વાયરલ થયા હતા. જે મિલેનિયાના મોડલિંગ કેરિયર અને બોલ્ડ ફોટોશૂટની યાદ અપાવતા હતા. ત્યારે ટ્રંપની આ ત્રીજી પત્ની કોણ છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. કારણ કે જો અમેરિકાના ઇતિહાસમાં ટ્રંપ જીતી ગયા તો મિલેનિયા બની શકે છે ફસ્ટ લેડી....

છે એક્સ સુપર મોડેલ

છે એક્સ સુપર મોડેલ

મિલેનિયા ટ્રંપ, ડોનાલ્ડ ટ્રંપની ત્રીજી પત્ની છે અને તે યુગોસ્લાવિયા જેને બધા સ્લોવેનિયા કહે છે ત્યાંની વતની છે. તે ત્યાંની સુપર મોડેલ રહી ચૂકી છે. મિલેનિયા વિષે કહેવાય છે કે તેને ક્યારેય પણ ન્યૂડ ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં પણ કોઇ વાંધો નથી આવ્યો.

1996થી અમેરિકામાં

1996થી અમેરિકામાં

મિલેનિયા વર્ષ 1996થી અમેરિકામાં રહે છે. અને વર્ષ 2006માં તેમને અમેરિકાની નાગરિકતા પણ મળી. નોંધનીય છે કે સ્લોવેનિયા ઇસ્ટર્ન યુરોપનો એક ભાગ છે.

ટ્રંપથી પહેલી મુલાકાત

ટ્રંપથી પહેલી મુલાકાત

મિલેનિયા અને ડોનાલ્ડ ટ્રંપની પહેલી મુલાકાત ન્યૂયોર્કમાં વર્ષ 1998માં એક ફેશન શો પાર્ટીમાં થઇ હતી. તેમના સંબંધોને 1999માં આવેલા એક ઇન્ટરવ્યૂ પછી પબ્લિસિટી મળી. વર્ષ 2004માં તેમણે સગાઇ કરી અને આ સંબંધ લોકોની નજરે આવી ગયો.

ટ્રંપથી 24 વર્ષ નાની

ટ્રંપથી 24 વર્ષ નાની

સ્લોવેનિયન, અંગ્રેજી, ફ્રેંચ, સર્બિયન અને જર્મન એમ પાંચ ભાષાઓ બોલનાર મિલેનિયા ટ્રંપથી ઉંમરમાં 24 વર્ષ નાની છે. વર્ષ 2005માં ટ્રંપે માન્યુ કે મિલેનિયા કોર્ટશીપમાં છે અને તેમની વચ્ચે કોઇ ઝગડો નથી થયો. તે બાદ 22 જાન્યુઆરી 2005માં તેમણે લગ્ન કર્યા.

લગ્ન પણ રહ્યા ચર્ચાનો વિષય

લગ્ન પણ રહ્યા ચર્ચાનો વિષય

મિલેનિયા અને ટ્રંપના લગ્ન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા. તેમણે ફ્લોરિડાના પામ બીચ પર આવેલા ચર્ચમાં લગ્ન કર્યા. અને તેમનું રિસેપ્શન 17,000 સ્કવોયર ફીટ વાળા બોલરૂમમાં થયું. મિલેનિયાએ લગ્ન વખતે જે ડ્રેસ પહેર્યો હતો તેની કિંમત હતી 200,000 ડોલર. જેને કિશ્ચિશ્ન ડિયોરે ડિઝાઇન કર્યો હતો.

એક પુત્રની માં

એક પુત્રની માં

મિલેનિયાએ 2006માં એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ છે બેરન વિલિયમ ટ્રંપ. કહેવાય છે કે ટ્રંપે પુત્રનું પહેલુ નામ રાખ્યું તો મિલેનિયાએ મીડલ નેમ!

વર્ષ 2000માં આપ્યો ન્યૂડ પોઝ

વર્ષ 2000માં આપ્યો ન્યૂડ પોઝ

જો ટ્રંપ આ ચૂંટણીમાં જીતી ગયા તો મિલેનિયા તેની પહેલી ફસ્ટ લેડી બનશે જેમણે ન્યૂડ પોઝ આપ્યો હોય. મિલેનિયાએ વર્ષ 2000માં પુરુષોના મેગેઝિન જીક્યૂ માટે એક ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. અને આ જ ફોટો થોડા દિવસ પહેલા વાયરલ પણ થયા હતા.

વધુ એક રેકોર્ડ

વધુ એક રેકોર્ડ

જો ટ્રંપ જીતી ગયા તો મિલેનિયા તેવી બીજી ફસ્ટ લેડી હશે જે બીજા દેશની હોય. આ પહેલા અમેરિકાના છઠ્ઠા રાષ્ટ્રપતિ જોન ક્વિંસીની પત્ની લુઇઝા એડમ્સનો જન્મ અમેરિકાની બહાર થયો હતો.

ટ્રંપ વિષે શું કહે છે મિલેનિયા

ટ્રંપ વિષે શું કહે છે મિલેનિયા

વર્ષ 2015માં મિલેનિયાએ ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ પદ પર જ્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે તે ટ્રંપને આ માટે પ્રોત્સાહિત કરે છે કારણ કે તેમને ખબર છે કે ટ્રંપ અમેરિકા માટે શું કરી શકે છે. અને ટ્રંપને અમેરિકાના લોકો માટે કેટલો પ્રેમ છે. તેણે કહ્યું કે ટ્રંપ ખરેખરમાં અમેરિકન નાગરિકોની મદદ કરવા ઇચ્છે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X