સાઉથ કોરિયા પહોચી અમેરિકી સબમરિન તો નોર્થ કોરિયાએ બે બેલેસ્ટીક મિસાઇલ કરી નઆખી ટેસ્ટ

નોર્થ કોરિયાએ બે બેલિસ્ટિક મિસાઇલને લોંચ કરી છે. જેવી રીતે અમેરિકાની સબમરીન સાઉથ કોરિયાના બંદરે પહોચી છે. તેના વિરોધમાં ઉત્તર કોરિયાએ આ મિસાઇલને લોન્ચ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

south koriya

જણાવી દઇએ કે, અમેરિકી સબમરીન પરમાણુ દક્ષિણ કોરિયા પહોચી છે. તે ન્યુક્લિયર બેલેસ્ટીક મિસાઇલ લોન્ચ કરવામાં સક્ષમ છે. અમેરિકી આ સબમરીન ચાર દશક બાદ અંહિયા પહેલી વાર પહોચી છે.

બુધવાર સવારે પેયોગ્યાંગ ઇન્ટરનેશનલ એરપોર્ટના અંદાજે 3.30 વાગેય નોર્થ કોરિયાએ આ બે મિસાઇલને લોન્ચ કરી હતી. આ મિસાઇલે અંદાજે 550 કિલોમીટર સઉધી ઉડી શકે છે.

જેવી રીતે નોર્થ કોર્યાએ બે બેલેસ્ટીક મિસાઇલને લોન્ચ કરી છે. તેના લીધે તણાવ વધી ગયો છે. ઓહાયો બેલેસ્ટિક મિસાઇલ સબમરીન યુએસએસ કેટકી મંગળવારે પુસાનના પોર્ટ પહોચી હતી .

આ દરમિયાન જ્યારે અણેરિકી સેનિકએ જાણીજોઇને જ્વાઇટ સિક્યોરિટી એરિયામાં જવાનો પ્રયાસ કરી હતી. નોર્થ કોરિયાએ અમેરિકી સૈનિકની અટકાયત કરી લેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X