• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઉત્તર કોરિયાને જડબાતોડ જવાબ અપાશેઃ દક્ષિણ કોરિયા

By Super
|
park-geun-hye
સિયોલ, 1 એપ્રિલઃ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હે એ સોમવારે કહ્યું છે કે, સેનાને નિર્દેશ આપવામાં આવ્યા છે કે ઉત્તર કોરિયા દ્વારા ઉશ્કેરણીજનક હરકત કરવામાં આવે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, પાર્કે રક્ષામંત્રાલય તરફથી વાર્ષિક નીતિ યોજના પર આધારિત બ્રીફિંગમાં કહ્યું કે, જો અમારા લોકો વિરુદ્ધ કે દેશ વિરુદ્ધ કોઇપણ પ્રકારની ઉશ્કેરણીજનક હરકત કરવામાં આવે છે તો સેના આવી પરિસ્થિતિમાં કોઇપણ પ્રકારના અન્ય રાજકીય વિચાર-વિમર્શ વગર ઝડપથી પોતાની કાર્યવાહી કરે.


પાર્કે ઉત્તર કોરિયા દ્વારા અનાક્રમણ સંધીને બેઇમાની બનાવવા, સૈન્ય સંચાર લાઇન કાપવા અને યુદ્ધની ધમકી આપવાની કરવામાં આવતી વાતો અંગે કહ્યું છે કે, તે ઉત્તર કોરિયાની હાલની ચેતવણીને અત્યંત ગંભીરતાથી લે છે. ઉત્તર કોરિયાએ શનિવારે ચેતવણી આપી હતી કે જો દક્ષિણ કોરિયા પોડોસીની પ્રતિષ્ઠાનું અમપાન કરવાનું યથાવત રાખશે, તો તે પોતાના સીમાંત શહેર કાએસાંગ સ્થિત સંયુક્ત ઔદ્યોગિક પાર્કને બંધ કરી દેવામાં આવશે.

lok-sabha-home

English summary
The South Korean president on Monday warned North Korea that any provocative moves will be met with "a strong response" as the United States deployed stealth fighter jets in the tense region as part of joint military exercises.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more