ફ્રાંસમાં ફરી આતંકી હુમલો, એકનું માથું કાપીને ફરકાવ્યો ISISનો ઝંડો

લિયોન, 26 જૂન: પહેલા જાણિતા મેગેઝીન ચાર્લી હેબ્દો પર આતંકી હુમલો અને હવે ગેસ ફેક્ટરી પર હુમલો. હાં, ફ્રાંસ પર એક વાર ફરીથી આતંકી હુમલો કરવામાં આવ્યો છે. ઇસ્લામિક સ્ટેટના એક હુમલાખોરે દક્ષિણ-પૂર્વી ફ્રાંસના સેંટ ક્વેંટિન ફેલેવર સ્થિત એક ગેસ ફેક્ટરી પર હુમલો કર્ય છે, અને અહીં એક શખ્શનું માથુ ધડથી અલગ કરી દીધું છે. જ્યારે આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.

સ્થાનીય મીડિયા અહેવાલ અનુસાર હુમલાખોરોના હાથમાં ઇસ્લામિક ઝંડો પણ હતો. તેઓ સતત તેને લહેરાવી રહ્યા હતા. ઘટના બાદ સેનાએ કમાન સંભાળી લીધી છે. સંવેદનશીલ સ્થળોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આખા ફ્રાંસમાં હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જાણકારી અનુસાર હુમલાખોરોએ જે શખ્શનું માથુ વાઢ્યું તેના કપાયેલા માથા પર અરબી ભાષામાં કંઇક લખ્યું હતું.

સ્થાનીય મીડિયાથી મળી રહેલી જાણકારી અનુસાર હુમલો સવારના દસ વાગ્યાની આસપાસ થયો. હુમલાખોરો વિસ્ફોટકબદ્ધ કારમાં સવાર થઇને આવ્યા હતા. એક પછી એક હુમલાખોરો કાર સહિત ફેક્ટરીમાં ઘુસી ગયા અને ફેક્ટ્રીના ગેટ પર ક્રેશ કરીને વિસ્ફોટ કરાવી દીધો. આ મામલામાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

ફ્રાંસમાં ફરી આતંકી હુમલો

ફ્રાંસમાં ફરી આતંકી હુમલો

પહેલા જાણિતા મેગેઝીન ચાર્લી હેબ્દો પર આતંકી હુમલો અને હવે ગેસ ફેક્ટરી પર હુમલો. હાં, ફ્રાંસ પર એક વાર ફરીથી આતંકી હુમલો કરવામાં આવ્યો છે.

એક શખ્શનું માથુ ધડથી અલગ કર્યુ

એક શખ્શનું માથુ ધડથી અલગ કર્યુ

ઇસ્લામિક સ્ટેટના એક હુમલાખોરે દક્ષિણ-પૂર્વી ફ્રાંસના સેંટ ક્વેંટિન ફેલેવર સ્થિત એક ગેસ ફેક્ટરી પર હુમલો કર્યો છે, અને અહીં એક શખ્શનું માથુ ધડથી અલગ કરી દીધું છે. જ્યારે આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.

ઇસ્લામિક ઝંડો

ઇસ્લામિક ઝંડો

સ્થાનીય મીડિયા અહેવાલ અનુસાર હુમલાખોરોના હાથમાં ઇસ્લામિક ઝંડો પણ હતો. તેઓ સતત તેને લહેરાવી રહ્યા હતા.

સેનાએ કમાન સંભાળી લીધી છે

ઘટના બાદ સેનાએ કમાન સંભાળી લીધી છે. સંવેદનશીલ સ્થળોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આખા ફ્રાંસમાં હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

હુમલાખોરો વિસ્ફોટકબદ્ધ કારમાં આવ્યા હતા

સ્થાનીય મીડિયાથી મળી રહેલી જાણકારી અનુસાર હુમલો સવારના દસ વાગ્યાની આસપાસ થયો. હુમલાખોરો વિસ્ફોટકબદ્ધ કારમાં સવાર થઇને આવ્યા હતા.

ફેક્ટ્રીના ગેટ પર ક્રેશ કરીને વિસ્ફોટ કર્યો

એક પછી એક હુમલાખોરો કાર સહિત ફેક્ટરીમાં ઘુસી ગયા અને ફેક્ટ્રીના ગેટ પર ક્રેશ કરીને વિસ્ફોટ કરાવી દીધો. આ મામલામાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X