Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pic: આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

મેલબોર્ન, 7 જૂલાઇ: આ સમાચાર સાંભળીને તમે આશ્વર્યમાં પડી જશો. તમે વિચારવા પર મજબૂર થઇ જશો કે આ સમાચાર સાચા છે કે ખોટા. ભલે તમે ગમે તે વિચારો પરંતુ આ સમાચાર સો ટકા સાચા છે. તમે મોટાભાગે સાંભળ્યું હશે કે એક માણસના ઘણા પાર્ટનર હોય છે, પરંતુ આ દુનિયામાં એક મહિલા એવી પણ છે જેના એક બે નહી પરંતુ દસ હજારથી પાર્ટનર છે.

ઓસ્ટ્રેલિયાની એક 36 વર્ષની મહિલાએ અત્યાર સુધી 10,000 લોકોની સાથે સેક્સુઅલ સંબંધ બાંધવાનો દાવો કર્યો છે. ડેલી મેઇલના સમાચાર અનુસાર ઓસ્ટ્રેલિયાની સેક્સ વર્કર ગ્વેનેથ મોંટેનેગ્રોએ અત્યાર સુધી 10,091 પુરૂષો સાથે સેક્સ માણ્યું છે. જો કે ગ્વેનેથે હજુ સુધી આ કામ છોડ્યું નથી, પરંતુ તેને જે કર્યું છે તે કદાચ જ કોઇ કરી શકે.

સેક્સ વર્કર તરીકે કામ કરનાર ગ્વેનેથની સાથે 16 વર્ષની ઉંમરે જ ગેંગરેપની ઘટના ઘટી હતી. ત્યારબાદ તે બાર ડાન્સર બની ગઇ. ફક્ત 21 વર્ષની ઉંમરમાં તે વેશ્યાવૃત્તિની જાળમાં ફસાતી ગઇ. સેક્સ વર્કર તરીકે કામ કરનાર ગ્વેનેથે અત્યાર સુધી 10,091 પુરૂષો સાથે સેક્સ માણ્યું છે. તે એક કલાકના 30,058 થી 60,116 રૂપિયા ચાર્જ કરતી હતી. જો કે આ કામ દરમિયાન ગ્વેનેથ ડ્રગ્સ અને દારૂની બંધાણી થઇ ગઇ હતી.

ગ્વેનેથ મોંટેનેગ્રોનું કહેવું છે કે તેમણે પોતાની એસ્કોર્ટની જોબ દરમિયાન કેટલીક સારી પળોને પણ એન્જોય કરી છે. ગ્વેનેથે પોતાની આપવીતીને એક પુસ્તકના માધ્યમથી વ્યક્ત કરી છે. એક ક્રિશ્વિયન પરિવારમાં જન્મેલી ગ્વેનેથ નાઇટ ક્લબમાં ડાન્સર હતી. વેશ્યાવૃત્તિની જાળમાં ફસાયેલી ગ્વેનેથે એક પુસ્તકમાં શેર કરતાં લખ્યું કે જ્યારે તેને પહેલી વાર સેક્સ માણ્યું તો તે પહેલાં તેને ખૂબ જ ડ્રિંક કર્યું હતું અને પહેલી રાત્રે તેને 60 હજાર રૂપિયા મળ્યા.

ગ્વેનેથ સેક્સ વર્કર તરીકે તે જગ્યાએ કામ કરવા માંગતી હતી જ્યાં વેશ્યાવૃત્તિ કાનૂની રીતે માન્ય હોય. જો કે ગ્વેનેથે આ કામ દરમિયાન ક્યારેય પણ પોતાના અસલી નામને જાહેર થવા દિધું નથી. ગ્વેનેથે દાવો કર્યો છે કે સેક્સ વર્કર તરીકે તેને નામી વકીલ, નેતા અને મ્યૂઝિશિયન્સની સાથે પણ રાત વિતાવી ચૂકી છે. આ કામ દરમિયાન ગ્વેનેથે નવી કાર અને કપડાં પણ ભેટમાં મળ્યા.

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

ઓસ્ટ્રેલિયાની એક 36 વર્ષની મહિલાએ અત્યાર સુધી 10,000 લોકોની સાથે સેક્સુઅલ સંબંધ બાંધવાનો દાવો કર્યો છે. ડેલી મેઇલના સમાચાર અનુસાર ઓસ્ટ્રેલિયાની સેક્સ વર્કર ગ્વેનેથ મોંટેનેગ્રોએ અત્યાર સુધી 10,091 પુરૂષો સાથે સેક્સ માણ્યું છે.

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

સેક્સ વર્કર તરીકે કામ કરનાર ગ્વેનેથની સાથે 16 વર્ષની ઉંમરે જ ગેંગરેપની ઘટના ઘટી હતી. ત્યારબાદ તે બાર ડાન્સર બની ગઇ. ફક્ત 21 વર્ષની ઉંમરમાં તે વેશ્યાવૃત્તિની જાળમાં ફસાતી ગઇ. સેક્સ વર્કર તરીકે કામ કરનાર ગ્વેનેથે અત્યાર સુધી 10,091 પુરૂષો સાથે સેક્સ માણ્યું છે.

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

સેક્સ વર્કર ગ્વેનેથ મોંટેનેગ્રો એક કલાકના 30,058 થી 60,116 રૂપિયા ચાર્જ કરતી હતી. જો કે આ કામ દરમિયાન ગ્વેનેથ ડ્રગ્સ અને દારૂની બંધાણી થઇ ગઇ હતી.

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

ગ્વેનેથ મોંટેનેગ્રોનું કહેવું છે કે તેમણે પોતાની એસ્કોર્ટની જોબ દરમિયાન કેટલીક સારી પળોને પણ એન્જોય કરી છે. ગ્વેનેથે પોતાની આપવીતીને એક પુસ્તકના માધ્યમથી વ્યક્ત કરી છે. એક ક્રિશ્વિયન પરિવારમાં જન્મેલી ગ્વેનેથ નાઇટ ક્લબમાં ડાન્સર હતી.

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

વેશ્યાવૃત્તિની જાળમાં ફસાયેલી ગ્વેનેથે એક પુસ્તકમાં શેર કરતાં લખ્યું કે જ્યારે તેને પહેલી વાર સેક્સ માણ્યું તો તે પહેલાં તેને ખૂબ જ ડ્રિંક કર્યું હતું અને પહેલી રાત્રે તેને 60 હજાર રૂપિયા મળ્યા.

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

ગ્વેનેથ સેક્સ વર્કર તરીકે તે જગ્યાએ કામ કરવા માંગતી હતી જ્યાં વેશ્યાવૃત્તિ કાનૂની રીતે માન્ય હોય. જો કે ગ્વેનેથે આ કામ દરમિયાન ક્યારેય પણ પોતાના અસલી નામને જાહેર થવા દિધું નથી.

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

ગ્વેનેથે દાવો કર્યો છે કે સેક્સ વર્કર તરીકે તેને નામી વકીલ, નેતા અને મ્યૂઝિશિયન્સની સાથે પણ રાત વિતાવી ચૂકી છે. આ કામ દરમિયાન ગ્વેનેથે નવી કાર અને કપડાં પણ ભેટમાં મળ્યા.

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ

ઓસ્ટ્રેલિયાની એક 36 વર્ષની મહિલાએ અત્યાર સુધી 10,000 લોકોની સાથે સેક્સુઅલ સંબંધ બાંધવાનો દાવો કર્યો છે. ડેલી મેઇલના સમાચાર અનુસાર ઓસ્ટ્રેલિયાની સેક્સ વર્કર ગ્વેનેથ મોંટેનેગ્રોએ અત્યાર સુધી 10,091 પુરૂષો સાથે સેક્સ માણ્યું છે. જો કે ગ્વેનેથે હજુ સુધી આ કામ છોડ્યું નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X