Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Black Magic : બોયફ્રેન્ડને પામવા યુવતીએ લીધો કાળા જાદૂનો સહારો, આવી રીતે થઇ છેતરપિંડી

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, એક છોકરીનો લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. આ સમયે યુવતી તેના બોયફ્રેન્ડને પામવા માટે મથામણ કરી રહી હતી.

Black Magic : લોકો ઘણીવાર પ્રેમમાં એટલા અંધ બની જાય છે કે, તેઓ પ્રેમને પામવા કોઇ પણ હદ સુધી જઇ શકે છે. ઘણીવાર પ્રેમીને પામવા માટે કાળા જાદૂનો પણ સહારો લે છે. જેમાં તેઓ છેતરપિંડીનો ભોગ બને છે. આવો જ એક કિસ્સો ચીનથી સામે આવ્યો છે. ચીનમાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડને પામવા માટે એક જ્યોતિષીની મદદ લીધી હતી. જ્યોતિષીએ તેની સાથે છેતરપિંડી કરી હતી.

બોયફ્રેન્ડ સાથે લાંબા સમયથી ચાલી રહ્યો હતો ઝઘડો

બોયફ્રેન્ડ સાથે લાંબા સમયથી ચાલી રહ્યો હતો ઝઘડો

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, એક છોકરીનો લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો ચાલી રહ્યો હતો.

આસમયે યુવતી તેના બોયફ્રેન્ડને પામવા માટે મથામણ કરી રહી હતી. જે બાદ એક દિવસ તેની મુલાકાત એક જ્યોતિષ સાથે થઈ હતી.

જ્યોતિષીએ તેને વચન આપ્યું હતું કે, તે યુવતીને બોયફ્રેન્ડ સાથે મેળવી આપશે, બસ તેણે બે કે ત્રણ કામ કરવા પડશે. છોકરી આ માટેતૈયાર થઈ ગઈ હતી.

પોતાની સાથે લાવવી પડશે આ વસ્તું

પોતાની સાથે લાવવી પડશે આ વસ્તું

જ્યોતિષીએ તેને એક સ્થળ જણાવ્યું હતું અને તેમને કેટલીક વસ્તુઓ લખવા માટે જણાવ્યું હતું કે, જે તેણે પોતાની સાથે લાવવાની રહેશે.

તેમાં મીણબત્તીઓ અને અન્ય વસ્તુઓ શામેલ હતી. છોકરી થોડા પૈસા અને મીણબત્તી લઈને જ્યોતિષે જણાવેલા સ્થળે પહોંચી.

જ્યોતિષીએમીણબત્તી સળગાવી અને કેટલાક મંત્રોનો જાપ કરાવ્યો. જે બાદ જ્યોતિષે કહ્યું કે, કાળો જાદુ કરવામાં આવશે અને થોડા વધુ પૈસાની જરૂરપડશે. જે બાદ યુવતીએ જ્યોતિષને પૈસા પણ આપ્યા હતા.

આશરે દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી

આશરે દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી

જ્યોતિષે જણાવ્યું કે, થોડા પૈસા એક જગ્યાએ લઈ જવામાં આવશે. એ જ રીતે બે-ત્રણ યુવતીઓ પાસેથી પૈસા લઈને તે કર્મકાંડ કરતો રહ્યો.

રિપોર્ટ અનુસાર, જ્યોતિષીએ તે છોકરી પાસેથી લગભગ દોઢ લાખ રૂપિયા લીધા હતા. જે બાદ અચાનક ગાયબ તે થઈ ગયો હતો.

જ્યારેયુવતીએ તેને શોધવાનું શરૂ કર્યું તો તેની કોઇ જાણકારી મળી ન હતી. આ પછી યુવતીએ આ બધી વાત તેના મિત્રોને કહી, તો યુવતીનેખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X