ક્યારેક બદસૂરત કહીને ચીડવતા તે યુવતીના ફોટો આજે લાખોમાં વેચાય છે, જાણો શું છે પુરી ઘટના?
વિશ્વમાં ઘણા એવા લોકો છે જે ક્યારેક પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતા હોય છે અને અચાનક કિસ્મત ચમકતા સ્ટાર બની જાય છે. આજે આપણે જે યુવતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેની સાથે પણ આવુ જ થયુ છે.
આ યુવતી બાળપણમાં પોતાને બદસૂરત ગણતી હતી અને આજે પોતાની સુંદરતાના દમ પર દર મહિને 30 લાખ રૂપિયા કમાઈ રહી છે. તેણીએ હાલમાં જ તેની લાઈફ સ્ટોરી વિશે ઘણા ખુલાસા કર્યા છે.

આ મહિલાએ જણાવ્યું કે લોકો તેને ટોણા મારતા હતા. તેઓ કહેતા હતા કે તે કેટલી વિચિત્ર લાગે છે અને ટીકા કરતા હતા. જ્યારે તેણીને તેની સુંદરતાનો અહેસાસ થયો ત્યારે આખી દુનિયા બદલાઈ ગઈ. તેના ગ્લેમરસ લુક દ્વારા તે એટલા પૈસા કમાઈ રહી છે કે તે અમીર બની ગઈ.
18 વર્ષની એપ્રિલ ઓપલે એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યુ કે, જ્યારે હું સ્ટેમ સેલ રિસર્ચ પર કામ કરવા માટે કેમ્બ્રિજ જઈ રહી હતી ત્યારે પૈસાની સખત જરૂર હતી. આવકનો કોઈ સ્ત્રોત નહોતો. આ પછી તેને એડલ્ડ સાઈટ્સ ઓન્લીફન્સ સ્ટાર લ્યુસી બેંક્સની તસવીરો જોઈને વિચાર આવ્યો. ત્યાંથી મને મારી સુંદરતાનો અહેસાસ થયો.
તેણીએ કહ્યું કે, આ પછી મેં મારી આજીવિકા કમાવવા માટે ગ્લેમરસ ફોટા વેચવાનું શરૂ કર્યું. આજે તેમનો આભાર હું દર મહિને 30,000 પાઉન્ડ એટલે કે 30 લાખ રૂપિયા સુધીની કમાણી કરું છું.
તેણી કહે છે કે, શરૂઆતમાં મને તે વિચિત્ર લાગ્યું. પરંતુ હવે આ મારી આવકનો સ્ત્રોત છે. મેકઅપ અલગ રીતે કરવાનું શીખ્યા પછી અને વધુ ગ્લેમરસ સ્ટાઇલ અપનાવ્યા પછી મારો દેખાવ પરંપરાગત રીતે વધુ આકર્ષક બન્યો. મારે કોઈ સર્જરીની જરૂર નહોતી. દવાઓ પણ લીધી નથી.
તેણીએ આગળ જણાવ્યું કે, હાલમાં જ એક અમીર વ્યક્તિએ તેની તસવીરો જોઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. અન્ય લોકો તમને કેવી રીતે જુએ છે તે મહત્વનું નથી, તમે તમારી જાતને કેવી રીતે જુઓ છો તે મહત્વનું છે.
હવે એપ્રિલ પાસે હવે એટલા પૈસા છે કે તે વૈભવી લાઈફ જીવે છે. આ વર્ષની શરૂઆતમાં તેણીએ સમગ્ર એશિયાનો પ્રવાસ કર્યો. ઘણી ઈવેન્ટ્સમાં ભાગ લીધા બાદ તેની તસવીરો શેર કરી અને તેના બદલામાં તેને ઘણા પૈસા મળ્યા. એપ્રિલે કહ્યું કે, લ્યુસી બેંક્સે આવી તસવીરોથી એક મિલિયન ડોલરથી વધુની કમાણી કરી છે.












Click it and Unblock the Notifications
