For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટેનમાં ઝડપી વધી રહ્યુ છે સમદ્ર જલસ્તર, પાણીમાં સમાઇ જશે હજારો ઘર

ક્લાઇમેટ ચેન્જ એક્શન ગૃપની રિપોર્ટ અનુસાર ઘર તટીય કટાવમાં પ્રભાવિત ક્ષેત્રમાં છે . સ્ટડી અુસાર આ સદીના અંતમાં બ્રિટનમાં 21 સમુ્દ્રી વિસ્તારમા વસેલા ગામમાથી અંદાજે 6 હજાર કરોડની સંપતિ

|
Google Oneindia Gujarati News

ભારતના જોશીમઠની જેમ બ્રિટેનના ઘણા શહેરોમાં પણ ભારે તારાજી સર્જાઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યુ છે કે, બ્રિટેનના લગભગ 2200 ઘર સમુદ્રમાં સમાવાનો ખતરો છે. ક્લાઇમેટ એક્શન ગૃપની રિપોર્ટ અનુસાર આ ઘર તટીય કટાવમાં ક્ષેત્રમાં સ્થિત છે .સ્ટડી અનુસાર આ સદીમાં બ્રિટેનમાં 21 સમુદ્રી વિસ્તારમાં વસેલા ગામ અને અંદાજે 6 હજાર કરોડ રૂપિયાની સંપતિ પાણીમાં ડૂબી શકે છે.

britain

જળવાયુ પરિવર્તનની વકાલત કરનાર ગૃપ વન હોમે કહ્યુ કે, ઇંગ્લેન્ડના 21 તટીય ગામ અને વસ્તી ડૂબવાના ખતરના નિશાને છે .અંહી બનેલા ઘરોની કિમત 58.4 કરોડ પાઉન્ડ છે. સ્ટડી અુસાર આ તમામ ઘર સન 2100 સુધી ડૂબી જશે. સ્ટડીમં કહેવામાં આવ્યુ છે કે, પર્યાવરણ એજેન્સી નેશનલ કોસ્ટલ એરોજન રિસ્ક મૈપિંગના ડેટા અનુસાર ઓર્ગેનાઇઝેશને આગામી નુક્સાન અને તેની કુલ કિમતનો અંદાજ લગાવ્યો છે.

સ્ટડીમાં કહેવામા આવ્યુ છે કે, " આ ક્ષેત્ર જેના પાણીમાં ડૂબાવાનો ખતરો છે તેમના ઇસ્ટ યોર્કશઆયર, કાર્નવાલ, કુમ્બ્રિયા, ડોરસેટ કેંટ, ધી આઇલ ઓફ વાઇટ, નોરથંબરલેન્ડ, નોરફઓક અને સસેક્સ શામેલ છએ. તેમા અમુક 2218એવી પ્રોપટી અને ઘર છે ડૂબી શકે છે. રિપોર્ટસ અનુસાર સમુદ્રના સ્તરમાં વૃદ્ધિના લીધે ઇંગ્લેન્ડના સમુદ્રી તટીય વિસ્તારમાં ઝડપી આગળ વધી રહ્યો છે.

સૌથી ગરમ વર્ષ રહ્યુ 2022

364 વર્ષમાં ઇંગ્લેન્ડમાં ગર્મીનો રિકોર્ડ રાખવામા આવ્યો છે. અને તેના અનુનાસર વર્ષ 2022 અત્યાર સુધીનુ સૌથી ગર્મ વર્ષ હતુ. એવામાં આ વિસ્તારમાં જયવાયુ પરિાર્તનનો ખતરો વધારે વધી ગયો છે. એટલા માટે એટલા માટે એવુ પણ કહેવામાં આવુ પણ કહી શકાય કે, આ ગામને સમુદ્રમા સમાવા માટે 2100 સુધીન સમય ના પણ લાગે. આ ખરાબ સમય પહેલા જ આવી શકે છે .કેમ કે, જેમ જેમ દુનિયા ગર્મ થઇ રહી છે તોફાન ઝડપી અને ખતરનાક થતા જઇ રહ્યા છે.

English summary
Thousands of seaside homes in Britain will be flooded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X