એક સાથે ત્રણ છોકરીઓ સાથે હતા અફેર, ખબર પડી તો ત્રણેયે સાથે મળીને….
સંબંધોમાં બેવફાઈની કોઈ જગ્યા નથી. બેવફાઈ સંબંધોને ખરાબ કરે છે. કોઈપણ રિલેશનમાં એક વખત વિશ્વાસ ઉઠી જાય તો પછી પાછો આવી શકતો નથી. આવો જ સંબંધો પર વિશ્વાસ ઉઠાડતો એક કિસ્સો સામે આવ્યો છે.
કોઈપણ જૂઠ એક હદથી વધારે સમ સુધી ટકતું નથી. એક સમયે તેનો પર્દાફાશ થાય જ છે. આ ઘટના ચીનના શાંધાઈ પ્રાતની છે. અહીં એક વ્યક્તિએ એક સાથે ત્રણ છોકરીઓ સાથે અફેર કર્યુ અને ભાંડો ફુટ્યો તો ભારે પડ્યુ.

આ ઘટનામાં વ્યક્તિની કમનસિબી કહો કે સંયોગ, આ વાતની તેની ત્રણેય દર્શકોને ખબર પડી ગઈ. આ ત્રણેય ગર્લફ્રેન્ડને આ વાતની ખબર પડતા તેને સબક શિખવાડવાનું નક્કી કર્યુ. આ વ્યક્તિ વહેમમાં હતો કે તેના અફેર વિશે કોઈને ખબર નથી. પરંતુ હકિકતમાં તેની વિરૂદ્ધ એક્શન થઈ રહી હતી.
જ્યારે ત્રણેય મહિલાઓને આ વાતની જાણ થઈ તો પાઠ ભણાવવાનું વિચાર્યું અને ત્રણેયે 10 ફેબ્રુઆરીએ આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને જેલની હવા ખાવા મજબુર કર્યો છે.
અહેવાલો અનુસાર, એક ગર્લફ્રેન્ડને ખબર પડી કે આ વ્યક્તિના અન્ય છોકરીઓ સાથે સંબંધ છે તો તેને બંને યુવતીઓ સાથે વાત કરી. આ પછી ચોંકાવનારી વાત સામે આવી કે આ વ્યક્તિએ ત્રણેય યુવતીઓ પાસેથી 12 લાખ રૂપિયા પણ લીધા હતા. ત્યારબાદ ત્રણેયે મળીને આ વ્યક્તિને પાઠ ભણાવવાનું વિચાર્યું.
આ દરમિયાન ત્રણેય છોકરીઓ એકબીજાની ખૂબ નજીક આવી અને પાક્કી ફ્રેન્ડ બની ગઈ. હવે આ વ્યક્તિએ ત્રણેય છોકરીઓને એકસાથે ડેટ કર્યાથી ચર્ચા થઈ રહી છે.












Click it and Unblock the Notifications
