અમેરિકા: કેલિફોર્નિયામાં ગોળીબાર ત્રણના મોત

પોલીસના જણાવ્યા અનુસાર 42 વર્ષીય લારેન્સ જોન્સ દ્રારા કરવામાં આવેલા ગોળીબારનું કારણ જાણી શકાયું નથી. ગઇકાલે એપ્પલ વેલી ફાર્મમાં તેની અડધી શિફ્ટ પુરી થઇ ગઇ હતી તે દરમિયાન આ ઘટના ઘટી હતી. તેના સાથી કામદારોએ જણાવ્યું હતું કે જ્યારે તે કામ કરવા માટે પહોંચ્યો ત્યારથી તે કંઇક અલગ પ્રકારનો જોવા મળ્યો હતો.
પોલીસ અધિકારી જેરી ડેયરના જણાવ્યા અનુસાર જોન્સનો 1990 દસકામાં અપરાધિક રેકોર્ડ રહ્યો છે. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
