NATO માં શામેલ થનાર 31 મો દેશ બનશને ફિનલેન્ડ, આજે મળશે સભ્યતા
સ્વીડન મંગળવારે નાટો દેશમાં સમાવેશ થઇ જશે. ઉત્તર એટલાન્ટીક સંધી સંગઠનના મહાસચિવ જૈન્સ સ્ટોલસટેનબર્ગે આ વાતની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, ફિનલેન્ડ 4 એપ્રિલના રોજ નાટોનો પૂર્ણ સભ્ય બની જશે. સ્ટોલટેનબર્ગે આ જેહારાત કરી છે. આ જાહેરાત ગયા મહિને એટલે 30 માર્ચ તૂર્કીની સંસદમાં મતદાન બાદ કરવામાં આવી હતી. જેમા નાટોમાં સમાવેશ થવા માટે ફિનલેન્ડે અરજીના પક્ષમાં વોટ કર્યા હતા. સોમવારે એક પરેસ કોન્ફરન્સમા નાટોના જનરલ સેક્રેટરીએ જણાવ્યુ હતુ કે, સંગઠન માટે એક હિસ્ટોરિકલ વીક થવા જઇ રહ્યુ છે.

તેમણે જણાવ્યુ હતુ કે, કાલે નાટો મોસ્કો અને કીવ વચ્ચે સંઘર્ષ અને યુક્રેન માટે સૈન્ય ગઠબંધનના સમર્થ પર ચર્ચા કરવા માટે યૂક્રૈનના વિદેશ મંત્રી દિમિત્રો કેલેબા સાથે નાટો યૂક્રેન આયોગનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્ટોલટેનબર્ગે કહ્યુ કે, યુક્રૈનના રાષ્ટ્રપતિ વલોડિમિર જૈલેસ્કીની શાતિ યોજનાનું સ્વાગત કરે છે. જે સંયુક્ત રાષ્ટર ચાર્ટરના સિંદ્ધાતને કાયમ રાખે છે.
શુક્રવારે જૈન્સ સ્ટોલટેનબર્ગે નાટોમાં ફિનલેન્ડની સભ્યતાની પુષ્ટી કરવા માટે તુર્કીના નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ. તેમણે કહ્યુ કે, ફિનલેન્ડનો સમાવેશ થયા બાદ દેશ "સુરક્ષિત" અે નાટો "મજબુત" બની જશે. રિપોર્ટસ અનુસાર વર્ષ 2022 માં ફિનલેન્ડ અને સ્વીડનેનાટોમાં સમાવેશ થવા ાટે આવેદન કર્યુ હતુ. નાટોના મોટા ભાગના સભ્યોએ તુર્કી અને હંગેરીને છોડીને ફિનલેન્ડ અને સ્વીડનના અરજીનુ સ્વાગ કર્યુ હતુ. જ્યારે તુર્કી સ્વીડનના નાટોમાં સમાવેશ થવાનુ વિરોધ કર્યો હતો. આ હંગેરી પ્રધાન મંત્રી વિક્ટર ઓર્બને કહ્યુ કે, ફિનલેન્ડ અને સ્વીડન પોતાના દેશની કાયદા વ્યવસ્થા અંગે ખોટી માહિતી આપી રહ્યા છે. પરંતુ બાદમાં ફિલેન્ડના બાદમાં બંને દેશોના મતદાન કર્યુ હતુ. જ્યારે હંગેરી અે તુર્કી બંને સ્વીડનના નાટોના ભાગ બનવાની વાત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
