For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેલાનિયાના સમાચાર પર ટ્રમ્પે આપ્યો જવાબ, હેટર્સ મેલાનિયા વિશે લખવા લાગ્યા ગંદી વાતો

મેલાનિયાના સમાચાર પર ટ્રમ્પે આપ્યો જવાબ, હેટર્સ મેલાનિયા વિશે લખવા લાગ્યા ગંદી વાતો

By Staff
|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા અને વ્હાઈટ હાઉસ છોડવામાં બસ હવે ગણતરીના દિવસો જ બચ્યા છે. આ દરમ્યાન કદાચ જ એવો કોઈ દિવસ નહિ રહ્યો હોય જ્યારે ટ્રમ્પ સોશિયલ મીડિયા પર આલોચનાના નિશાના પર ના આવ્યા હોય. આ સારી પણ છે કે એક સ્વસ્થ લોકતંત્રમાં લોકો પ્રેસિડેન્ટની કમિઓ વિશે વાત કરે તેમના કામ પર પોતાનો મત આપે. પરંતુ શું થાય જ્યારે આ આલોચના નફરતમાં બદલી જાય અને પ્રેસિડન્ટની બુરાઈઓ કરવા માટે લોકો તેમની પત્ની વિશે ટિપ્પણી કરવા લાગ્યા.આવું ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કેટલીયવાર થઈ ચૂક્યું છે.

melania trump

ટ્રમ્પે ક્રિસમસના એક દિવસ બાદ એક મીડિયા હાઉસના સમાચાર રિટ્વીટ કર્યા જેમાં ફર્સ્ટ લેડીને ફેશન મેગેઝીનમાં કવર કરવા વિશે સમાચાર આપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે બેરિટબાર્ટ ન્યૂઝે ટ્વિટર પેજ પર સ્ટોરી શેર કરતાં લખ્યું ફેશન પ્રેસના અભિજાત્ય વર્ગે અમેરિકી ઈતિહાસમાં પહેલીવાર પાછલા 4 વર્ષમાં ફર્સ્ટ લેડીને કવર પેજથી બહાર રાખી છે. આ સ્ટોરીમાં લખવામાં આવ્યું હતું કેવી રીતે મેલાનિયા ટ્મ્પે 2195 ડૉલરના જૂતા અને 6610 ડૉલરનો કોટ પહેર્યો. આ સ્ટોરીને રિટ્વીટ કરતા ટ્રમ્પે લખ્યું, અત્યાર સુધીની સૌથી મોટા ફેક ન્યૂઝ... મીડિયા હાઉસના સમાચારે જ્યારે જવાબ આપ્યો તો તેના પર ભદ્દી કોમેન્ટનું પૂર આવી ગયું.

અહીં ટ્રમ્પનો જવાબ વધુ મહત્વપૂર્ણ નહોતો રહી ગયો. ટ્રમ્પે શેર કરતાં જ હેટર્સને જેમ કે મોકો મળી ગયો કે તેઓ મેલાનિયા વિશે જેટલી ગંદી વાતો કહી શકતા હતા તેઓ જવાબમાં કહી દેતા. આ બાદ ટ્વિટર પર મેલાનિયાનું ચરિત્ર હનન કરાવવા લાગ્યું. આ દરમ્યાન કોઈએપણ એવું ધ્યાન ના રાખ્યું કે ફર્સ્ટ લેડી વિશે લખાઈ રહ્યું છે. ભલે તમે ગમે તેટલી નફરત કરતા હોવ કોઈ દેશની ફર્સ્ટ લેડી ત્યાં ઓછામા ઓછું પ્રતિનિધિત્વ કરતી હોય. તેમના વિશે કોઈ અસભ્ય વાત કહેવી તેમના સમાજનો ચહેરો દેખાડે છે.

English summary
Trump responds to Melania's news, haters start writing dirty things about Melania
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X