For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirusના કહેર વચ્ચે રશિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, સુનામીની ચેતવણી

Coronavirusના કહેર વચ્ચે રશિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, સુનામીની ચેતવણી

|
Google Oneindia Gujarati News

મોસ્કોઃ એક તરફ જ્યાં દુનિયાભરમાં Coronavirusનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રશિયામાં ભૂકંપે તબાહી મચાવી રાખી છે. રશિયાના ઉત્તરી પેસિફિક આઈલેન્ડમાં બુધવારે ભીષણ ભૂકંપ આવ્યો છે. જેની રિક્ટર સ્કેલ પર 7.5ની તીવ્રતા માપવામાં આવી છે અને તે બાદ રશિયાના પૂર્વમાં સ્થિત કુર્લી આઈલેન્ડમાં સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે.

Coronavirus

સાથે જ હાઈમાં પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકી જિયોલૉજિકલ સર્વે મુજબ આ ભૂકંપ કુર્લી ચેનના સેવેરોના ઉત્તર-પૂર્વમાં 219 કિમી દૂર તેનું કેન્દ્ર જણાવ્યું છે. આ સપાટીથી 56 કિમી ઉંડાણમાં છે. અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના જાનહાનીની સૂચના નથી પરંતુ પેસિફિક સુનામી વૉર્નિંગ સેન્ટર મુજબ 1000 કિમીમાં ભયાનક સુનામીનો ખતરો પેદા થઈ ગયો છે.

ચેતાવણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પહેલા પણ આટલી ક્ષમતાવાળા ભૂકંપ બાદ ભૂકંપ કેન્દ્રથી દૂર સુનામીની આપદા આવી ચૂકી છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીનું કહેવું છે કે ભૂકંપના ઝાટકા એટલા જોરદાર હતા કે તેની તીવ્રતા 7.8 હટા અને આનાથી જાપાનના તટની આજુબાજુ સમુદ્રના જળસ્તરમાં મામૂલી બદલાવી આવી શકે છે.

Coronavirus: ફેક છે Janta Curfew પર નાસાની તસવીરથી Whatsapp પર આવેલો આ મેસેજCoronavirus: ફેક છે Janta Curfew પર નાસાની તસવીરથી Whatsapp પર આવેલો આ મેસેજ

English summary
Tsunami warnings after earthquake strikes Russia's Kuril islands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X