વીડિયોમાં જુઓ કેવી રીતે થયો 240 યાત્રીઓનો આબાદ બચાવ

કાઠમાંડૂ, 5 માર્ચ: નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર બુધવારે એક તુર્કી કંપનીનું વિમાન લેંડીંગ કરતી વખતે સ્લિપ થઇ ગયું. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, હવાઇમથકના મેનેજર બીરેન્દ્ર શ્રેષ્ઠે જણાવ્યું કે એરલાઇન્સ નંબર ટીકે 726 વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ વિમાન દુર્ઘટનામાં કોઇપણ જાનહાની થઇ નથી.

airline
નીચે ઉતરતી વખતે વિમાનનો આગળનો ભાગ જમીનને અડવા લાગ્યો, જેને જોઇને તમામ યાત્રીઓ અને ચાલક દળના સભ્યોને વિમાનના ઇમરજન્સી ડોરમાંથી બહાર નિકાળી લેવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટના બુધવાર સવારે લગભગ 8 વાગ્યાની છે અને ખરાબ હવામાનના કારણે વિમાન રનવેને અડવા લાગ્યું.

છેલ્લા ત્રણ દિવસોથી નેપાળમાં સતત વરસાદ થઇ રહ્યો છે. દેશના એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ભારે ધુમ્મસ હોવાના કારણે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પ્રભાવિત થઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X