શાહી પરિવારના ઘર પાસે શુ કરી રહ્યુ છે 'લિયન્સ યાન'? ગોળાકાર વસ્તુ દેખાઇ, અલગ જ ભાષા લખી લખી હતી.
અમેરિકામાં એલિયન્સનું યાન એટલે કે UFO દેખાવાની ઘટના વધતી જઇ રહી છે. અત્યાર સુધીમાં પાયલટે યુએફઓ દ્વારા પિછો કરવાની વત કરી હતી. તો બીજી તરફ બ્રિટિશ રાજ ઘરના પૂર્વ સ્ભ્યના ઘર ઉપર યુએફઓ જોવા મળ્યુ હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. તેના ફોટો પણ સામે આ્યા છે.

બ્રિટેન શાહી પરિવારના પૂર્વ પ્રિસ હેરી અને મેધન ના 2021ની ગરમીઓમાં અમેરિકાના લોસ એજેલન્સમાં કે હવેલી ખરીદી હતી. આ 14 મિલિયન ડોલરની હતી. જેમા 9 બેડરૂમ અને 16 બાથરૂમ હતા. તેમા કુલ 18 હજાર વર્ગ ફુટ માં બનાવામાં આવી હતી. હાલમાં ત્યાં એક યુએફઓ જોવા મળ્યુ હતુ.
ન્યુયોર્ક પોસ્ટની રિપર્ટ અનુસાર બ્રિટિશ કપલના ઘરની નજીક 25 માઇલ દુરી પર સાંતા બાબરબરા કાઉન્ટીમાં કાચૂમા ઝીલ છે. ત્યાં એક રહસ્યમય ગોળાકાર વસ્તુ દેખાઇ હતી. અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઇગ ઓબ્જેકટ એક્સપર્ટ ટોની મોરેનને ગુગલ અર્થ દ્વારા તેની તસવીર પણ લીધી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે ,આઠ મીટર પહોળી ગોળાકાર વસ્તુ હતી. જેના પર અમુ અજીબ પ્રકારનું લખાણ હતુ. તેમને લાગી રહ્યુ છે કે, યુએફઓ છે. જો કે તેની પુષ્ટી કરવાામાં નથી આવી. સાંટા બારબરામાં ડિસેમ્બર 2018 થી નવેમ્બર 2000 વ્ચેચ 29 વાર રહસ્યમય ઉડાન વાળી વસ્તુ દેખાઇ છે.
બીજ તરફ હાલમા રહસ્યમય વિમાન પર નાસાએ પોતાની પહેલી બેઠક કરી હતી. સાર્વજનીક કરી હતી. મામલમાં અધિકારીઓએ કહ્યુ કે, છેલ્લા ત્રણ દશકોમાં રિપર્ટ કરવામાં આવેલ સેંકડો યુએફઓ જોવા મળ્યાના ફક્ત નાના ભાગ વાસ્તવમાં અસ્પષ્ટ છે.












Click it and Unblock the Notifications
