UK-India Week 2018: શિલ્પા શેટ્ટીને ગ્લોબલ ઈન્ડિયન આઈકન એવોર્ડ
યુકે અને ભારત વચ્ચે વિનિંગ પાર્ટનરશીપની ઉજવણી કરવા માટે બીજો વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ સમારંભ યોજાઈ ગયો.
યુકે અને ભારત વચ્ચે વિનિંગ પાર્ટનરશીપની ઉજવણી કરવા માટે બીજો વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ સમારંભ યોજાઈ ગયો. 2018 ઈવેન્ટમાં એવા વ્યક્તિઓ અને સંગઠનો કે જેમણે આ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યુ તેમની સ્વીકૃતિ અને ઉજવણી કરવામાં આવી.
આ અદભૂત એવોર્ડ સમારંભમાં વેપાર, રાજકારણ, ડિપ્લોમસી, મીડિયા, કલા અને સંસ્કૃતિના વિશ્વભરમાંથી 400 વરિષ્ઠ વ્યક્તિઓ આવ્યા હતા. યુકે-ઈન્ડિયા એવોર્ડ્ઝ માટે બ્રિટિશ-ઈન્ડિયા પાર્ટનરશીપના શ્રેષ્ઠીઓના નોમિનીઝને બિઝનેસ ટાયકુન સુનીલ ભારતી મિત્તલ, માનનીય પ્રીતિ પટેલ એમપી, બેરી ગાર્ડિનર એમપી અને લોર્ડ માર્લેન્ડ દ્વારા જજ કરવામાં આવ્યા.
બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયે આ વર્ષના યુકે-ઈન્ડિયા એવોર્ડનું હોસ્ટિંગ કર્યુ. બ્રિટિશ ઈન્ડિયન એન્ટરપ્રેન્યોર અને રાજકીય સ્ટ્રેટેજીસ્ટ અને યુકે-ઈન્ડિયા વીકના ફાઉન્ડર મનોજ લાડવાએ જણાવ્યુ કે યુકે-ઈન્ડિયા એવોર્ડ એ ઈવેન્ટ છે જેમાં યુકે અને ભારત વચ્ચેના સંબંધોની ઉજવણી કરવામાં આવે છે અને નોંધપાત્ર લોકો આ વિનિંગ પાર્ટનરશીપને નવીનતા અને સર્જનાત્મકતા અર્પે છે.
બીજા વાર્ષિક યુકે-ભારત એવોર્ડ્ઝની યાદીઃ
એસબીઆઈ
સ્પોન્સર્ડ
ફાઈનાન્સિયલ
સર્વિસીઝ
એવોર્ડઃ
એલએસઈ
(લંડન
સ્ટોક
એક્સચેન્જ),
નિખિલ
રાઠીએ
એવોર્ડ
લીધો.
લૉ
ફર્મ
ઓફ
ધ
યરઃ
ટ્રાઈલીગલ,
ભારત
સ્થિત
લૉ
ફર્મ
કન્સલ્ટન્સી
ફર્મ
ઓફ
ધ
યરઃ
સન્નમ
4,
ગ્લોબલ
કન્સલ્ટન્સી
ફર્મ,
સન્નમ
એસ4
-
એડવર્ડ
ડીક્સને
એવોર્ડ
લીધો.
મીડિયા
આર્ટ્સ
એન્ડ
કલ્ચર
એવોર્ડ્ઝ
પાર્ટીશન
મ્યૂઝિયમ
-
અદિતિ
કિશ્વર
દેસાઈએ
એવોર્ડ
લીધો.
પીઆર
ફર્મ
ઓફ
ધ
યર
સ્ટર્લિંગ
મીડિયા
-
નતશ
મુધરે
એવોર્ડ
લીધો.
સાયન્સ
ઈનોવેશન
એન્ડ
ટેક
એવોર્ડઃ
કાર્બન
ક્લીન
સોલ્યુશન્સ,
અનિરુધ્ધ
શર્માએ
એવોર્ડ
લીધો.
સન
ગ્લોબલ
ડીલ
ઓફ
ધ
યરઃ
UK
IREDA,
IREDA
ના
સતીષકુમાર
ભાર્ગવે
એવોર્ડ
લીધો.
ટ્રેડ
પ્રમોશન
એન્ડ
ઈન્વેસ્ટમેન્ટ
ઓર્ગેનાઈઝેશન
ઓફ
ધ
યરઃ
માન્ચેસ્ટર
ઈન્ડિયા
પાર્ટનરશીપ
પ્રોફેશનલ
ઓફ
ધ
યરઃ
પેનીંગ્ટન્સ
માન્ચીઝના
પાર્ટનર
અને
હેડ
પત
સાઈની
દ્વારા
પ્રેઝન્ટ
કરવામાં
આવ્યો.
સોશિયલ
ઈન્પેક્ટ
ઓફ
ધ
યર
એવોર્ડઃ
સ્ટાડર્ડ
ચાટર્ડ
-
કરીન
રામ-
સોશિયલ
ઈન્પેક્ટ.
યુકે-ઈન્ડિયા
રિલેશન્સ
એવોર્ડઃ
બ્રિટિશ
કાઉન્સિલ
ઈન્ડિયા,
એલેન
જેમેલ
દ્વારા
લેવામાં
આવ્યો.
ગ્લોબલ
ઈન્ડિયન
આઈકન
એવોર્ડઃ
શિલ્પા
શેટ્ટી
કુંદ્રાને
આપવામાં
આવ્યો.