અમેરિકી ગુપ્તચર પ્રમુખે કોંગ્રેસની માફી માંગી

america-flag
વોશિગ્ટન, 3 જૂલાઇ: અમેરિકાના ટોચના ગુપ્તચર અધિકારીએ તાજેતરમાં અમેરિકી કોંગ્રેસની એક સુનાવણી દરમિયાન ગુપ્ત ટેલિફોન અને ઇન્ટરનેટ દેખરેખ કાર્યક્રમને લઇને ખોટી માહિતી પૂરી પાડવા માટે કોંગ્રેસે માફી માંગી છે.

ગુપ્ત મામલાઓની સીનેટ પ્રવર સમિતિના અધ્યક્ષ ડિયોન ફીનસ્ટીનને લખેલા પત્રમાં નેશનલ ઇન્ટેલીજન્સના નિર્દેશક જેમ્સ ક્લૈપરે કહ્યું હતું કે 12 માર્ચની સુનાવણી દરમિયાન તેમને ખોટું કહ્યું હતું કે અમેરિકાએ લાખો અમેરિકીઓ વિશે માહિતી એકત્રિત કરી નથી.

તેમને ફીનસ્ટીનને લખેલા પત્રમાં લખ્યું હતું કે હવે મેટાડાટા કાર્યક્રમનું વિવરણ સાર્વજનિક થઇ ગયું છે, તેઓ તે ભૂલને સાર્વજનિક રીતે સુધારે છે. 21 જૂનના રોજ લખેલો પત્ર મીડિયાએ ગઇકાલે જાહેર કર્યો હતો.

તેમને કહ્યું હતું કે મારો જવાબ સ્પષ્ટત ખોટો હતો જેના માટે હું માફી માંગું છું. ક્લૈપરે કહ્યું હતું કે સુનાવણી બાદ તાત્કાલિક મારા સહયોગીઓએ ભૂલથી સીનેટર વાઇડેન્સના સ્ટાફ સમક્ષ સ્વિકાર કરી હતી. હું હવે સાર્વજનિક રીતે તેને સુધારું છું કારણ કે મેટાડાટા સંગ્રહણ કાર્યક્રમ સાર્વજનિક કરવામાં આવ્યો છે. કાર્યક્રમ લીક થયા પહેલાં ક્લૈપરે સાંસદોને જણાવ્યું હતું કે નેશનલ સિક્યુરિટી એજન્સી લાખો અમેરિકીઓના ડેટા એકત્રિત કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X