બાઇડનને મળ્યા બાદ જેલેન્સકી કોંફીડેન્ટમાં થયો વધારો, ચીનને આપી ચતેવણી, , કહ્યુ જો રૂસની મદદ કરી તો..
જેલેંસ્કી એક જર્મન અખબાર ડાર્ક વેલ્ટ ને આપેલા ઇંટરવ્યુ આપતા કહ્યુ કે, અમારી માટે આ મહત્વપૂર્મ છે કે, ચીન એક યુદ્ધમાં રુસનો સાથ આપે છે. વાસ્તમાં હુ તો એવુ ઇચ્છીસ કે, તે અમારી જેવા બંને
રૂસ-યુક્રેન યુદ્ધને 2 દિવસ પાદ એક વર્ષ પુરુ થવા જઇ રહ્યા છે. આ વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેસ્કીએ ચીનને પણ ચેતવણી આપી દિધી છે. જેલેસ્કીએ કહ્યુ કે, ચીન રશિયાને સમર્થન આપે છે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ થઇ જશે. જેલેસ્કીનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન યુદ્ધ શરુ થયાના એક વર્ષ પુરુ થાય તે પહેલા એક જુટતા દેખાડવા યુક્રેન પહોચ્યા હતા. જો બાઇડન અંહી વારસાથી રેલવે સ્ટેશનથી એક ટ્રેનના માધ્યથી કીવ પહોચ્યા હતા. બાઇડેન એવા સમયમા આવ્યા જ્યારે એવુ માનવામાં આવી રહ્યુ છે કે, રૂસ આ અઠવાડીયે મોટો હૂમલો કરી શકે છે.

જેલેસ્કીએ એક જર્મન અખબાર ડાર્ડ વેલ્ટને ઇંટરવ્યુ આપ્યીને કહ્યુ હતુ કે, અમારા માટે એ મહત્વનુ છે કે, ચીન આ યુદ્ધમાં રુસનો સાથ ના આપે વાસ્તમાં હુ એવુ ઇચ્છીશ કે તે અમારી તરપ રહે. જો કે, એ વાતની પણ સંભાવના પણ વ્યક્ત કરતા કહ્યુ કે, ' જો કે હાલમાં મને નથી લાગતુ આ સંભવ છે. પરંતુ મને લાગે છે કે, ચીન પાસે તો એક અવસર છે કે તેણે સમીક્ષા કરતા રહેવુ જોઇએ. કે અંહિયા શુ થઇ રહ્યુ છે.' તેમણે આગલ કહ્યુ કે, અત્યારે આ યુદ્ધ ફક્ત બે દેશો વચ્ચે થઇ રહ્યુ છે પરતુ જો ચીન વચ્ચે પડશે તો વિશ્વ યુદ્ધ થશે મને લાગે છે કે, ચીન પણ આ વાતને સમજે છે.
આ વચ્ચે ખબર આવી છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન યુક્રેન પ્રવાસના એક દિવસ પહેલા રૂસના રાષ્ટપતિ વ્લાદિમીર પુતિન રુસની ફેડરલ એસેમ્બલીને સંબોધિત કરી શકે છે. તમને જણાવી દઇએ કે, યુદ્ધ શરુ થયા બાદ પહેલુ અવસર છે જ્યારે તે તેને સંબોધન કરશે. મોટી વાત એ છે કે, બે વર્ષમા પહેલી વાર પુતિન રાષ્ટ્રને સંબોધિત કરશે. પુતિનના સંબોધન પર સમગ્ર દિનિયાની નજર છે. કેમ કે, પોતાના ભાષણમાં પુતિન યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના એક વર્ષ પરુ થવાનેલ ઇને ઘણી વાતની જાહેરાત કરશે.












Click it and Unblock the Notifications
