રુસ-યૂક્રેન યુદ્ધ પર ભારતના દ્રષ્ટિકોણનું અમેરિકાએ વખાણ્યું, યુદ્ધ પર ઇંડિયાના સ્ટેન્ડનું સ્વાગત
અમેરિકામાં યુરોપીય અે યૂરેશિયન મામલોના સહાયક વિદેશ મંત્રી કરેન ડોનફ્રાઇડે બુધવારે ભારતના વખાણ કર્યા હતા.તેમણે રુસ અને યુક્રેન યુદ્ધ પર ભારતના દ્રષ્ટીકોણનું સ્વાગત કર્યુ
Karen Donfried: અમેરિકામાં યુરોપીય અે યૂરેશિયાન મામલોની સહાયક વિદેશ સચિવ કરેન ડોનફ્રેઇડે રૂસ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ભારતની પ્રશંસા કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યુ છે કે, અમેરિકા બંને દેશો વચ્ચે ચાલી રહેલા અકારણ યુદ્ધને તત્કાલ સમાપ્ત કરવાના આહ્વાનનું સ્ગાગત કરે છે.

અમેરિકાના સહાયક વિદેશ સચિવ કરેન ડોનફ્રેઇડે બુધવારે પોતાના દેશમાં ઉરજા સંસાધન બ્યુરોના સહાયક સચિવ જ્યોફ્રી આર પાયટ સાથે એક ટેલિફોનિક પ્રેસ બ્રીફિંગમાં વાત કરી હતી. તેમણે કહ્યુ કે, અમેરિકા રુસ અને યૂક્રેન યુદ્ધને લઇને ઘણા મહત્વની વાત કરી તી. તેમણે રુસ-યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનું આહ્વાન કર્યુ હતુ. કરેન ડોનફ્રાઇડએ કહ્યુ હતુ કે, હુ જી 20 શિખર સમિટમાં પીએમએ કહેલી તે વતોનું સ્વાગત કરતા આ કહ્યુ હતુ. જેમા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આજનો યુગ યુદ્ધ નો નથી કરેન ડોનફઅરાઇડે કહ્યુ કે, જી20 માં ભારત નેતૃત્વકરીની ભૂમિકા મહત્વની છે
ડોનફ્રીડે કહ્યુ કે, "અમે ભારત પર પ્રતિબંધ નથી લગાવા માગતા . ભારત સાથે અમારી ભાગીદારીની સૌથી મહત્વના પરીણામી સંબંધોમાથી એક છે .તેમણે કહ્યુ કે, ભારતે યુક્રેનના આ યુદ્ધને ભડકાવવા માટે કઇ નથી કર્યુ . પરંતુ પુતિને ત્વરીત જીતની આશા રાખી હતી. રૂસ યુક્રેનને પોતાનાથી ઓછુ આંકી રહ્યુ છે. જે અનુચિત હતુ." ડોનફ્રાઇડે કહ્યુ કે, "રુસ એકલુ આજ આ યુદ્ધને સમાપ્ત કરી શકે છે. મારા બોસ અમેરિકિ વિદેશ મંત્રી એંટની બ્લિકિનને કહ્યુ હતુ કે, જો રૂસે લડવાનું બંધ કરી દિધુ તો યુદ્ધ સમાપ્ત થઇ જશે., પરંતુ જો યુક્રેન લડવાનું બંધ કરી દે છે તો યુક્રેન ખતમ થઇ જશે. જો પુતિન જીતે છે તો એનો મતલબ એ હશે કે પુતિન અને બધાની હાર હશે.












Click it and Unblock the Notifications
